________________
ધુ ધ્યાન
૨૪૫
એવા જીવને તેટલા પ્રમાણમાં આશ્રવ અને કમ લાગે છે. આશ્રવ લાગ્યાથી આ ઊંચા માનવભવમાં એ, અફ્સાસ ! કેવી સુંદર સવરની તક ગુમાવે છે? કમ લાગ્યાથી પછી એ, અહા !, કેવા એના દારૂણ વિપાક દીર્ઘકાળ ભાગવે છે ? માટે હું એ આશ્રવની અટકાયત માટે યત્નશીલ રહું.' એનું ફળ આશ્રવથી ડર અને આશ્રવનેા ત્યાગ છે.
"
(૮) સવરભાવનામાં ચિંતવવા જેવું કે,—જે મન-વચન –કાયાની વૃત્તિ કનું ગ્રહણ અટકાવે એ સ’વર છે. એ ચિત્તની સુંદર સમાધિવાળા, વચન-કાયયેાગની સ્વસ્થતાવાળા, અને કલ્યાણુસ્વરૂપ છે; કેમકે એ અંતે સૂક્ષ્મકાયયેાગવૃત્તિ લાવી શૈલેશીકરણ સાધી આપી સસ'વર યાને સર્વથા અકબંધ
અવસ્થા લાવી આપે છે, એમ શ્રેષ્ઠ સવરદાન કરનાર અને'તા અરિહંત પ્રભુ ફરમાવે છે. આ ભાવનાથી સંવરની અનુમેદના અને આચરણા આવે.
(૯) નિર્જરાભાવનામાં ચિ'તવાય કે,−જેવી રીતે શરી રમાં સંગૃહીત થયેલ આમ-પિત્તાદિ દોષ, જો પ્રયત્નપૂર્વક એનું વિશેષે શેષણ કરવામાં આવે તે, એ પચી જાય છે, જર્જરિત થઈ નષ્ટ થઈ જાય છે; એજ રીતે આત્મા પર સંગૃહીત થયેલ કમને ઉપરોક્ત સવર માગ પણ તપ સહિત અન્યાથી નિજૅરી નાખે છે, ક્ષીણુ કરી નાખે છે....' આ ભાવનાથી નિર્જરાની તમન્ના જાગે,
(૧૦) લાભાવનામાં લેાક યાને ૧૪ રાજલેાકમાંના અપેાલેક, તિૉલાક તેમજ ઊર્ધ્વલેાકના વિસ્તાર ચિતવવે