________________
ધ્યાનલક્ષણ
अंतोमुहृत्तपरओ चिंता झाणतरं व होज्जाहि । सुचिरंपि होज्ज बहुवत्थुसंकमे झाणसंताणो ॥४॥
–અર્થાત (છદ્મસ્થને ધ્યાનના) અંતમુહૂર્ત બાદ ચિંતા અથવા ભાવના-અનુપ્રેક્ષાનું અંતર પડી તરત ધ્યાન લાગે, આમ બહુ વસ્તુ પર ક્રમશ: ચિત્તનું સ્થિરપણે અવસ્થાન દીવ કાળ સુધી પણ ચાલ્યા કરે, ને તે ધ્યાનસંતતિ-ધ્યાનધારા કહેવાય, અયોગી હોય છે, જેમાં હવે કર્મબંધ મુદ્દલ નહિ ને બાકીના કર્મને માત્ર ક્ષય કરે છે. આ ચેગરહિત અવસ્થા અનાવવા જીવ મનવચન-કાયાના ચેનો સમૂળગે નિરોધ–અટકાયત કરે છે. એ ત્રણેને હવે કઈ સંબંધસહારે નહિ; ને ત્યાં આત્મદ્રવ્ય શૈલેશ યાને મેરુ જેવું નિશ્ચલ બને છે. આ અવસ્થાને “શૈલેશી' કહે છે. જે ૧૪માં ગુણઠાણે હોય છે, અને તે માટે ૧૩માં ગુણઠાણના અંતે સંપૂર્ણ ચોગનિરોધ કરે પડે છે. આ યોગનિરોધની ક્રિયામાં કાયા હવે સુનિશ્ચિત કરી દીધી, માટે એ ગનિરોધની ક્રિયા પણ ધ્યાનરૂપ છે, અને તે અંતર્મુહૂર્ત માત્ર ચાલે છે. એટલે કહ્યું કે સર્વજ્ઞને ગનિરોધ એ જ ધ્યાન. એ એમને જ હાય, કેમકે બીજાને માટે એ કરે અશક્ય છે. સર્વને એ કેવી રીતે અને કેટલે કાળ થાય એ આગળ કહેશે.
હવે છઘસ્થને અંતર્મુહૂત પછી શું થાય એ કહે છે. વિવેચન
ધ્યાનના આંતરે–અંતમુહૂતે એક ધ્યાન અંત