________________
ધ્યાનશતક
અમુકની પોલ તે ખુલ્લી જ પાડવી જોઈએ વગેરે. એમ
જોયાનુબધીમાં એમ બેલે કે “આજના શ્રીમતેને તે લૂંટવા જ જોઈએ. સરકાર ટેક્ષ શું લઈ જાય? એને તે એવા સફાઈબંધ તૈયાર કરેલા બનાવટી ચોપડા જ ધરવા જોઈએ કે એ વા ખાય. છતાં ઓફિસર ટે મેં કરે તે મવાલી દ્વારા ઉડાડે જોઈએ” વગેરે. એમ “સંરક્ષણાનુબંધી ધ્યાનમાં બેલે, “આજે તે વિજળીક વગેરે સાધન મળે, એને કામે લગાડી એવી રીતે પૈસા તિજોરીમાં રાખવા કે જેથી ચારવા જનારો મરે...” વગેરે.
જેમ વચનથી હિંસાદિમાં ઉપગવાળે, એમ કાયાથી એ રીતે હિંસાદિમાં ઉપગવાળે બને કે દા. ત. આંખમાં ખુનસ વરસતું હૈય, હાથમાં છરે વગેરે લઈ ઉગામ્યો હોય,
પરી તેડી નાખવા મુઠ્ઠી ઉપાડી હોય, ગુંડાઓને સહાયમાં લઈને આવી ઊભે હોય. વગેરે.
આમ વચન-કાયાના પ્રાગથી હિંસા-ઋષાદિમાં લાગેલ હોય, ને એ હિંસાનુબન્ધી આદિમાં પ્રવૃતિ ? ઉત્સન, બહુલ,
નાનાવિધ, અને આમરણ એમ ચાર દેષ વાળી હોય, તો એ રૌદ્રધ્યાનનાં લિંગ છે, જ્ઞાપક ચિહ્ન છે. એથી સમજાય કે અંતરમાં એને રૌદ્રધ્યાન પ્રવર્તે છે.
(૧) “ઉત્સન્ન દોષ એટલે કે એ હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં સતત, મોટા ભાગે બહુવાર પ્રવર્તતે હાય, અર્થાત્ વારે વારે એ હિંસા કરે, હિંસાનું બેલે, યા જૂઠનું સમર્થન કરે...વગેરે. અથવા