________________
૪૮-૪
–
પ્ર− તેા પછી સંસારહેતુ રાગદ્વેષને જ કહા, એમાં સમાઈ જતાઃ મિથ્યાત્વાદિને શા માટે કહેા છે ?
ઉ॰– રાગદ્વેષ પર મિથ્યાત્વ વગેરે જુદા જુદા લાવ થાય છે એ તાવવા એને અલગ અલગ કહ્યા.
પ્ર− ઠીક છે, તેા માહને અલગ કેમ બતાવ્યે ?
ઉ॰ માહ એ મિથ્યાજ્ઞાનરૂપ ભ્રમરૂપ છે, યા અજ્ઞાન—વિસ્મરણુ—સંશયરૂપ છે. કાઈ ઠેકાણે રાગનું જોર ન હેાય છતાં જો મિથ્યાજ્ઞાન હાય તે ય અસત્ પ્રવૃત્તિ થાય છે. દા. ત. ભર્તૃહરિ જેવાને સંસારના રાગ * પડી ગયા, પરંતુ સન શાસન નહિ મળેલું તેથી સૂક્ષ્મ અહિંસાદિમય પાંચ મહાવ્રત વગેરેનુ ચારિત્ર હાથ નહિ લાગવાથી સુક્ષ્મ વેાની હિંસામય પ્રવૃત્તિ ચાલુ હતી, એ મેહ. એમ સર્વજ્ઞાક્ત યથા તત્ત્વ જાણવા સમજવા નહિ મળેલ તેથી મિથ્યાતત્ત્વની માન્યતારૂપી મેહમાં ફરયા રહેલા, ત્યારે મુનિએને એવા રાગદ્વેષ કે એ મેહ નહિ છતાં શાસ્ત્રમેાધ તેટલા વિસ્તૃત ન હોય, યા વિસ્તરણું થયું હાય કે સ ંદેહ હાય, તેા એથી પણ ભૂલભાલ અસત્ પ્રવૃત્તિ આવી જવા સંભવ છે; એ પણ એક પ્રકારને મેહ.
સારાંશ, રાગદ્વેષ અને મેહ એ સ ંસારનાં કારણ છે. આ ધ્યાનના મૂળમાં આ કામ કરતા હાય છે, તે આ ધ્યાનની સાથે રહી એને ટેકા કરનારા હાય છે. તેથી જો રાગાદિ તે સંસારનાં કારણ છે, તે એનાથી સમર્થિત આ ધ્યાન સંસારવૃક્ષનું ખીજ અને એમાં નવાઈ નથી. આ ધ્યાન એ . ખીજનું કામ કરે છે, એના પર સંસારવૃક્ષ વિતરે છે.
પ્ર− ઠીક છે, પરંતુ જો એમ એ સામાન્યથી સંસારવૃક્ષનું ખીજ હાય તે પછી એને તિયંચગતિનું મૂળ કેમ કહેવામાં આવે છે ?
ઉ॰ અસલમાં આ ધ્યાન એ મેાક્ષગતિનું નહિ પણ તિયંચગતિનું
-
ઝારણ હાવાથી જ સંસારનું કારણ છે, સંસારવૃક્ષનું ખીજ છે; કેમ કે—