________________
૪. શુકલધ્યાન अह खति-मद्दव उज्जव-मुत्तीआ जिणमयप्पहाणाआ । आलंबणाई जेहिं सुक्कजाण समारुहइ ॥ ६९ ॥
અર્થ:- હવે (આસન દ્વાર પછી) જિનમતમાં મુખ્ય ક્ષમામૃદુતા ઋજુતા- નિભતા એ આલંબને છે તેથી શુકલધ્યાન પર ચઢાય છે. ' હવે શુકુલધ્યાનને વર્ણવવાને અવસર છે. “શુકૂલ” શબ્દની વ્યુત્પત્તિ પ્રારંભે કહી છે. શાકને નષ્ટ કરે તે “શુક્લ. આ શુકુલધ્યાનમાં પણ ધમ ધ્યાનની જેમ “ભાવનાથી “ફળ” સુધીના ૧૨ દ્વારથી વિચારણા છે. એમાં ભાવના-દેશ-કાળ-આસનદ્વારમાં ધર્મધ્યાનથી કઈ ફરક નથી. એટલે અહીં એને ફરીથી વિચારવામાં નથી આવતા. હવે એ મૂકીને અહીં “આલંબન' દ્વાર કહેવાની ઈચ્છાથી કહે છે,
વિવેચન – શુકલધ્યાન માટે આલંબન –
શુકુલધ્યાન અંગે “આસન સુધીના દ્વાર પૂર્વે વિચારાયા હવે “આલંબન' દ્વાર વિચારતાં, શુકલધ્યાન માટે આલંબને તરીકે ક્ષમા-મૃદુતા-જુતા-મુક્તિ છે.
ક્ષમાદિનું સ્વરૂપ :
આ ક્ષમાદિ ક્રોધ-માન-માયા-લેભના ત્યાગરૂપ સમજ. વાના છે. અર્થાત્ ક્રોધ–ત્યાગ એ જ ક્ષમા, માન-ત્યાગ એ જ