________________
આ ધ્યાન
વિવેચન :
૩૩
૪ થા પ્રકારનું આત ધ્યાન નિદાન,નિયાણું એ આ ધ્યાનને ચેાથા પ્રકાર છે.એ પણ માનસિક ગાઢ ચિંતન છે. એમાં ‘મારા ત્યાગ તપ આદિના પ્રભાવે મને દેવલે ક મળે!, ઇન્દ્રપણું મળો, ચક્રવતી પણુ – વાસુદેવપણુ-બળદેવપણું' મળે!, ધ્રુવેન્દ્ર-નરેન્દ્રનાં બળ, સૌંદર્ય, સમૃદ્ધિ પ્રાપ્ત થાએ’ એવી ઉત્કટ અભિલાષા થઈ એની નિર્ધારિત માગણી કરવામાં આવે છે. ‘ખસ, મારે આ જ જોઈએ, એ જ મને મળો' એવો નિર્ધાર હોય છે. આ નિયાણાનું ચિંતન અધમ છે. એ આતધ્યાન છે, સાંસારિક સુખ એ સુખાભાસઃ
પ્ર—કેવા જીવને આ આ ધ્યાન થાય
O
—અત્યંત અજ્ઞાનપીડિત જીવને આ આ ધ્યાન થાય છે, કેમકે અજ્ઞાની સિવાય બીજાઓને સાંસારિક સુત્માના અભિલાષ થતા નથી. અજ્ઞાનપણું એ છે કે એ સુખ સુખાભાસ છે, દુઃખરૂપ છે, દુઃખનેા પ્રતિકારમાત્ર છે, પરસ ચેાગસાપેક્ષ છે; અને પરના સ'ચેાગ વિનશ્વર છે, તરતમતાવાળા છે, તેથી એના સુખમાં જપ-શાંતિ નથી, કાયમી સ્વસ્થતા નથી; ખલ્કે કાળ, સચૈાગ, પિરસ્થિતિ ફરતાં એ મહાદુઃખદ બને જ છે. માહુને લીધે
આ સમજાતું નથી તેથી એની ઝંખના, આશંસા, આકષ ણુ રહે છે, નહિતર મૂળ તે સાંસારિક સુખના વિષયે માં