________________
ધમયાન
૨૦૧ વીસા કરી ગણાય. એ જવાની અગત્ય બતાવતું હોઈ છે. એમાં પુનરુક્તિ દોષ નથી. (૪) “માણસ વાતવાતમાં માન કરે છે. માન વિના એને ચાલે નહિ.” આમાં માન ઘણું (“ભૂમિ) કરે છે એ દર્શાવવા પહેલાં વાકય ઉપરાંત એ જ અર્થમાં બીજું વાકય કહ્યું; તેથી પુનરુક્તિ દેષ નથી. એમ આ બીજા પણ પ્રસંગોમાં પુનરુક્તિ દેષ નથી ગણાત, જેમકે, (૫) વેપાર સોદો કરવા એક જ વસ્તુ અનેકવાર બોલાય છે. (૯) કઈ પ્રતિપાદનને બરાબર ઠસાવવા એને હેતુ અનેકવાર દર્શાવાય છે. છેકરાને કહેવાય છે કે “જે બહુ ખાઈશ નહિ, એથી શરીર બગડે, મંદવાડ આવે, કામે અટકે” (૭) ઈર્ષામાં માણસ એકની એક વાત અનેકવાર બેલે છે. “પેલા શ્રીમંતને રેફ કે છે? બીજામાં ભળે જ નહિ ને ? કોઈ સાથે વાત જ ન કરે. એને બેલા જે, એ બેલે છે? ના, અક્ષરે ય ન બેલે. (૮) “ઈષત્' યાને સહેજ બતાવવું હોય, દા. ત. વીર પ્રભુને ૧૨ વર્ષમાં કુલ નિદ્રાકાળ બે ઘડી; એટલે કહો કે પ્રમાદ ઈષતું, કંઈ જ નહિ; સાડા બાર વરસ સતત અપ્રમાદ!” (૯) સંભ્રમ યાને અપૂર્વ હર્ષમાં પુનરુક્તિ; દા. ત. માં પાડોશણને કહે છે, “મારે દીકરે પહેલા નંબરે પાસ થયે. એક પણ છેકરાને આગળ ન આવવા દીધે. સૌથી વધારે માર્ક લઈ આવે.” (૧૦) વિસ્મયમાં, દા. ત. “પ્રભુની આજની આંગી કેવી અદ્ભુત !, કેવી અપૂર્વ! પહેલાં આવી આંગી જોઈ નથી,' એમ બોલાય છે. ત્યાં પુનરુક્તિ દેષ નથી. (૧૧) વસ્તુની ગણતરીમાં તે દા. ત. ૨૫-૨૫ની થપ્પી કરવી હોય તે ૧, ૨, ૩, ૪.એમ આંકડા વારે વારે બેલાય જ