________________
ધ્યાનશતઃ
રા
પામે જ. તે પછી પૂર્વક્ત ‘ચિત્ત’ અવસ્થા યાને ચિંતા ભાવના કે અનુપ્રેક્ષા આવે. અહીં ગાથામાં ‘ ધ્યાનાન્તર’ શબ્દ કહ્યો. તે ‘મીનું યાન' એ અથ માં નહિં, કિન્તુ ‘ધ્યાનનું અંતર–આંતરુ'.' એ અથ માં લેવાના. એ આંતરુ ચિંતા, ભાવના કે અનુપ્રેક્ષાથી પડે, પરંતુ આંતરુ ત્યારે જ કહેવાય કે પછી પાછું તરત મીજી ધ્યાન શરૂ થાય. · યાનનું આંતરુ”ના અથ જ એ કે એ ધ્યાનની વચ્ચેને કાળ, કાળમાં થતી ક્રિયા.
'
ધ્યાનધારા—હવે એ ખીજું ધ્યાન પૂર્ણ થયે વળી ચિતાદિ આવી, અંતર ધ્યાન પણુ લાગી શકે. આમ ચાલે જ એવે નવુ' ધ્યાન લાગવાને બદલે ચિંતાદિમાં જ કેટલેય કાળ પસાર થાય, પરંતુ જો તરત નવું ધ્યાન, પછી આંતરું, પછી નવું યાન—એમ ચાલે તે ટ્વીઘકાળ સુધી પણ ચાલી શકે. એને ધ્યાનધારા, ધ્યાનપ્રવાહ કહે છે. એ ભગવાન તથા ખીજા એવા મહાત્માઓને સારા ડાય. આ નવાં નવાં ધ્યાનમાં ચિત્ત એક વસ્તુ પરથી ખીજી પર અને મીજીથી ત્રીજી ઉપર એકાગ્ર અવસ્થાન કર્યે જવાનુ`
અંતર્મુહૂત માં પડીને ત્રીજી નિયમ નહિ.
પ્ર૦—યાનની વસ્તુ શી ?
ઉ— -ધ્યાનમાં વસ્તુ તરીકે આત્મા અથવા પરમાં રહેલ દ્રવ્યાદિ આવી શકે. આત્મામાં રહેલ વસ્તુ મનેાદ્રશ્ય વગેરે ઉપર પણ ધ્યાન લાગે; યા પરમાં રહેલ કેાઈ દ્રવ્ય ગુણુ કે પર્યાય પર ધ્યાન લાગે; દા. ત. આત્માએ ગ્રહણ