________________
ધ્યાનશતક
૨૮ છે. સંભવ છે સારા પુદ્ગલમાંથીય બની હેય; જેમકે બરફીમાંથી વિષ્ટા. તેમ જ મારાં કર્મ-કાળ-ભવિતવ્યતાદિ કારણે અહીં ઉપસ્થિત થઈ છે. તે હું શા માટે દુર્ગાન કરું? કઈ જીવ કાંઈ મારું ખરાબ કરતે દેખાય તે એ પિતાના પૂર્વોપાર્જિત મેહનીય કર્મના ઉદય અને પિતાના જ સ્વાધીન અસત્ પુરુષાર્થ થી એમ કરે છે. એમાં મારાં કર્મ પણ જવાબદાર છે. તે હું નાહક દુર્થાન કામ કરું? બીમારી આવી છે તે મારા પૂર્વોપાર્જિત અશાતાવેદનીય કર્મના લીધે. એમાં દુર્ગાન કરવું? આ ભૂતકાળની અવસ્થા વિચારી.
હવે વર્તમાન અવસ્થાએ વિચારે કે દા. ત. (૧) આ અનિષ્ટ કે ઈષ્ટ વસ્તુ યા વ્યક્તિ મારા શુદ્ધ અનંતજ્ઞાનાદિ અસંખ્ય પ્રદેશમય મૌલિક આત્મસ્વરૂપમાં લેશ પણ ઘટાડે કે વધારો કરી શકતી નથી; પછી મારે ચિંતા શી? આ હરખ છે? (૨) ઊલટું, વૈષ કે રાગ, યા ખેદ કે હર્ષ કરવામાં એક બાજુ મારું બાહ્ય આત્મસ્વરૂપ વધુ વિકૃત થાય છે અને બીજી બાજુ મારી સાધના ને મારું ધર્મ
સ્થાન ઘવાય છે. તે શા સારુ એ છેષાદિ કરવા? (૩) વળી, વર્તમાન સામે સમ કે વિષમ પદાથ કે પ્રસંગ બને એમાં કાંઈ નવાઈ નથી. સંસાર જ એ છે કે એમાં ન ધાયું કે ન ઈળ્યું વિચિત્ર બન્યા કરે...” વગેરે.
ત્યારે ભવિષ્યની અવસ્થાનું મનન એ રીતે કે (૧) વર્તમાન અનિષ્ટ પર કષાય કરવામાં ભાવ માટે અશુભ