________________
૨૭૮
ધ્યાનશતક
(૧) “સેલેસ” એટલે “શિલેશ”. “શિલા” એટલે પાષાણ, શિલાને બનેલે શિલામય એ શૈલ' એટલે પર્વત. શેને ઈશ તે શેલેશ” યાને મેરુ. આત્મામાં જે મેરુને જેવી ત્યારે અચળતા થાય છે, આત્મપ્રદેશની સ્થિરતા નિષ્કપતા થાય છે, એ જ શિલેશ. હવે પહેલાં જે અશલેશ હેઈને હવે સ્થિરતાથી શૈલેશ જે થાય છે તે શેલેશીભવન કહેવાય. શૈલેશ જે કરાય તે શેલેશીકરણ કહેવાય. (દા. ત. એક વસ્તુ “સ્વ” ન હેય એને સ્વ જેવી કરાય તે “સ્વીકરણ કર્યું કહેવાય.) આમ આત્મપ્રદેશ પહેલાં અશૈલેશ તે હવે શેલેશ જેવા અર્થાત્ શિલેશી થયા. આત્મપ્રદેશ શેલેશી એટલે આત્મા પણ શૈલેશી. (એ પરથી આત્માએ શિલેશી પ્રાપ્ત કરી કહેવાય.) અથવા
(૨) સેલેસી” એટલે સેલ જેવા ઈસી અર્થાત્ શૈલ જેવા ઋષિ, સ્થિરતા થવાથી પર્વત જેવા બનેલા કેવળી મહર્ષિ. અથવા | (૩) “સેલેસી” એટલે સે અલેસી” એમાં “અલેસી” ના
ગ” ને લેપ થતાં “સેલેસી” શબ્દ બન્ય. આમાં પૂર્વે જે કહ્યું “કય–જોગનિદેહે સેલેસી ભાવણમેઈ? એને અર્થ એ થયે કે યોગનિરોધ કરનારો “સે” યાને તે અલેસીભાવનાને પામે છે. ( માગધી ભાષામાં પહેલી વિભક્તિમાં “એ” પ્રત્યય હોઈ જેમ “સમણે ભગવં મહાવીરે” એમ “એ” અર્થાત તે.)
અલેસી” એટલે “અલેક્શી” યાને વેશ્યા રહિત. ૧૩ મા ગુણઠાણ સુધી વેશ્યા હોય; કેમકે લેસ્થાને ગાન્તર્ગત પુદ્ગલ સાથે સંબંધ છે; ને અહીં ૧૩ મા સુધી જગ વિદ્યમાન છે. પછી ૧૪ મા ગુણઠાણે શૈલેશી હેઈ યોગ નથી, તે વેશ્યા પણ