________________
રૌદ્રધ્યાન
लिङ्गाई तस्स उस्सण्ण-बहुल-नाणाविहाऽऽमरणदोसा।
तेसिं-चिय हिंसाइसु बाहिरकरणावउत्तस्स ॥२६॥
અર્થ–ૌદ્રધ્યાનીના લિંગ-ચિત છે ૧ ઉસન દેષ, બહુલ દેષ, નાનાવિધ દેષ અને આમરણ દોષ, (રૌદ્રધ્યાનના ૧એક પ્રકારમાં સતત પ્રવૃત્તિ, ચારે પ્રકારમાં બહુ પ્રવૃત્તિ, હિંસાદિના ઉપાયોમાં અનેક વાર પ્રવૃત્તિ, અને સ્વ કે પરના મૃત્યુ સુધી ય અ-સંતાપ). આ લિંગે હિંસા-મૃષાદિમાં પબાહ્ય સાધન વાણુ-કાયા દ્વારા પણ લાગેલાને હોય, હિંસાનુબંધી રૌદ્રધ્યાન આવ્યું તે ત્યાં તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ વેશ્યા આવી.
રોદ્રધ્યાનીનાં બાહ્ય ચિહ્ન હવે રૌદ્રધ્યાની કયા લિંગ-લક્ષણોથી ઓળખાય તે બતાવે છે, – વિવેચન રૌદ્રધ્યાનનાં લક્ષણ –
અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે એની આ રીતના ચિહ્યોથી ખબર પડે કે,
પહેલાં તે અંતરનાં રૌદ્રધ્યાનને અનુરૂપ વચન અને કાયારૂપી બાહ્ય સાધનથી હિંસા–મૃષાદિમાં જીવ લાગેલે હાય. દા. ત. હિંસા અંગે વચન એવાં બોલતે હોય કે “મારી નાખીશ, લમણું તેડી નાખીશ....પેલા લુચ્ચાઓને તે મારી જ નાખવા જોઈતા હતા.”ઈત્યાદિ. આ હિંસાનુબધી ધ્યાન અંગે. એમ
મૃણાનુબંધી ધ્યાન અંગે એવાં વચન કાઢે કે “આજ સાચાની દુનિયા નથી. એની આગળ તે જૂઠ જ ફફડાવવાં જોઈએ.