________________
ધર્મધ્યાન
૧૫ અક્રિયાવાદી યાને નાસ્તિવાદી, “પુણ્ય-પાપ સિવાયનાં ૭ તત્વ લઈ તે સ્વતઃ યા પરતઃ નથી, તે ય કાળ-ઈશ્વર–આત્મા -નિયતિ–સ્વભાવચદચ્છા પૈકી એકેકથી નથી ” એમ માને છે. એ કહે છે કેઈ અવસ્થિત પદાર્થમાં ઉત્પત્તિ આદિ ક્રિયા ન ઘટે. ઉત્પત્તિ છે તે તે પૂર્વે અવસ્થિત હેઈ શકે નહિ.
ક્ષણિક સંસા, સરિતાનાં પુતઃ શિવા મૂતિર્થેશાં ક્રિયા સિવ, શાલિન કરે છે ?
બધા સંસ્કાર ક્ષણિક ક્ષણસ્થાયી છે. વસ્તુ (સ્થિત કે) અસ્થિત હોય એમાં ઉત્પત્તિ શી?
જે અસ્તિત્વ છે એ જ ઉત્પત્તિ છે, અને એ જ કારણ છે. એટલે (૧) જીવ કાળથી સ્વતઃ નથી, (૨)...પરતઃ નથી. એમ (૩) ઈશ્વરથી જીવ સ્વતઃ નથી, (૪)...પરતઃ નથી...વગેરે ૮૪ ભેદ થાય.
અજ્ઞાનિકના ૬૭ ભેદ છે. એ જીવાદિ નવ તત્વ પૈકી દરેક સાથે સપ્તભંગીના સ્વાદું અસ્તિ, નાસ્તિ, અસ્તિત્વનાસ્તિ,
અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિનાસ્તિ અવક્તવ્ય, એમ ૧-૧ જોડતાં ૯*૭=૬૩ ભેદ ગણે છે. ઉપરાંત ઉત્પત્તિ સાથે “સ્યાદ્ અસ્તિ“સ્પાદુ નાસ્તિવગેરે ચાર ભંગને ૧–૧ ભંગ જોડતાં ૬૩+૪=૬૭ ભેદ થાય. એ કહે છે, (૧) કણ જાણે છે જીવ છે? (૨) કોણ જાણે છે જીવ નથી ? (૩). જીવ છે ને નથી ? (૪) કેણ જાણે છે જીવ અવક્તવ્ય છે?........ એસ ભંગ. એવા અછવાદિ તત્વ સાથે. એમ કોને ખબર વસ્તુની ઉત્પત્તિ છે? નથી? છે ને નથી? કે અવકતવ્ય છે?