________________
૧૯૪
ધ્યાનશતક
ઉ-એ રીતે, કે ધર્માસ્તિકાયાદિ કોઈ પણ દ્રવ્ય વર્તમાન સમયે વર્તીમાન સમય–સંબદ્ધ તરીકે મન્યુ, યાને ઉત્પન્ન થયું; અતીતસમય સમૃદ્ધ તરીકે ન રહ્યું યાને નષ્ટ થયું; છતાં મૂળ ધર્માસ્તિકાય તરીકે ઊભું' જ છે, કાયમ જ છે. એટલે એ આવ્યુ કે વસ્તુ અમુક સમયસમ ધની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અતીત સમયસંબંધની અપેક્ષાએ નષ્ટ થાય છે, ને મૂળ દ્રવ્યની અપેક્ષાએ કાયમ રહે છે. કહ્યું છે,
सर्वव्यक्तिषु नियत क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्यश्चित्यपचित्याराकृतिजाति
व्यवस्थानात् ॥
– અર્થાત્ સમસ્ત વસ્તુવ્યક્તિમાં ક્ષણે ક્ષણે ચાક્કસ પ્રકારનું વિભિન્નપણું આવે છે, અને તે! પણ એ વ્યક્તિમાં અનેક વ્યક્તિતા નથી, એક વ્યક્તિતા જ છે; કેમકે એમાં વધારા-ઘટાડા થવા છતાં આકાર અને જાત એની એ જ વ્યવસ્થિત છે, કાયમ છે. અથવા આકાર અને જાતિની સ્વતંત્ર વ્યવસ્થા છે, એટલે કે આકાર બદલાય, જાતિ નથી બદલાતી જાતિ ન લાવાથી વ્યક્તિ એ જ ઊભી રહે છે. તે એમાં આકાર બદલાવાથી એનાં સ્વરૂપ-પર્યાય-અવસ્થા ભિન્ન ભિન્ન અને છે. દા. ત.
ધર્માસ્તિકાયાદિ તે તે ક્ષણ- ખદ્ધ તરીકે ભિન્ન ભિન્ન બનવાથી એમાં દરેક ક્ષણે ચાક્કસ પ્રકારની ભિન્નતા આવી; છતાં એના ખાસ આકાર અને ધર્માસ્તિકાયના જાતિ તા એના એ જ ઊભા રહે છે, તેથી એક જ વ્યક્તિપણુ' છે, અનેક–વ્યક્તિતા નહિ. તેથી જ સાનુ' એ કળશ મુગટ કઢી કડું વગેરે રૂપે મદલાવા છતાં વ્યક્તિ એની અ જ સાનુ છે; કેમકે એમાં મૂળ સેાનાના આકાર યાને સેાનાપણાના માલ વજન ચળકાટ આદિ કાયમ