________________
ધર્મધ્યાન
૧૯૯
(૨) સ્થાપના -લોક કશામાં લેકને સ્થાપવામાં આવે છે. દા. ત. ૧૪ રાજકના નકશામાં બતાવાય કે આટલો લેક છે, બાકીને અલેક. (૩) દ્રવ્યલેક યાને દ્રવ્યરૂપ લેક બધા જીવ–અજીવરૂપ દ્રવ્યને કહેવાય. (૪) ક્ષેત્રલેક ક્ષેત્રરૂપી લેક સમસ્ત કાકાશને કહે છે, અને અનંત આકાશ એ પણ ક્ષેત્રલેક છે; કેમકે આકાશ ક્ષેત્રરૂપ છે, ભલે એ સમસ્તને ઉપગ ન થયા હોય. અહીં લેક એટલે લોકાય-અવલેકાય જ્ઞાનથી જણાય–દેખાય તે. (૫) કાળક એ સમયથી માંડીને પુદગલ પરાવર્ત સુધીના કાળને કહેવાય. (૬) ભવલેક એટલે વર્તમાન ભવમાં રહેલા ચારે ગતિના જીવો જે ભોગવી રહ્યા છે તે. ®(૭) ભાવલેક એટલે ઔદયિક-પથમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-પારિણામિક અને સાંનિપાતિક એ ૬ પ્રકારના ભાવને કહેવાય છે. (“ઔદયિક” ભાવ એટલે કર્મના ઉદયથી આત્મા પર થતે પરિણામઈત્યાદિ. પરિણામિક” એટલે જીવને અનાદિસિદ્ધ જીવત ભવ્યત્યાદિ પરિણામ. “સાંનિપાતિક એટલે ઔદયિકાદિ પાંચ ભાવમાંથી જીવ-જીવમાં જેટલા ભાવને સદ્ભાવ મળે છે તે.) (૮) પર્યાયલેક એટલે જીવ–અજીવ દ્રવ્યના ગુણ-પર્યાય-ભાનું થવું હોવું તે. એ બધા પર્યાય અનંતાનંત છે, એ પણ લોક. લેક એટલે અવકન થાય એવી વસ્તુ, માટે એ ઉક્ત આઠ પ્રકારે.
આ લેક અનાદિથી ચાલી આવે છે અને અનંત કાળ રહેશે, એવું જિનેશ્વર ભગવાને ભાખ્યું છે.
પ્ર-પૂર્વ કમાં “જિનદેશિત કહીને જિનેશ્વર ભગવતે ઉપદેશ્યાનું તે કહ્યું જ છે. અને એને અહીં ય સંબંધ છે,