________________
રૌદ્રધ્યાન
तह तिव्वकोहलोहाउलस्स भूओवधायणमणज्ज। परदम्वहरणचितं परलोयावायनिरवेकरवं ॥२१॥
અર્થ– જેવું એ દઢ ચિંતન બીજા પ્રકારમાં, તેવું ત્રીજા પ્રકારમાં (જરૂર પડયે) જીવઘાત કરવા સુધીનું ૫રદ્રવ્ય ચોરવાનું થતું અનાર્ય દઢ ચિંતન (એ રૌદ્રધ્યાન છે; ને એ) તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ અને પરલોકના અનર્થની પરવા વિનાના જીવને થાય છે, છે. વળી પાપ છાનાં છપકાં કરવાં છે એનું પરિણામ એ કે પિતે ગુણહીન છતાં બીજાની આગળ ગુણિયલમાં ખપવા અને કૃત્રિમ વડાઈ ટકાવવા માટે એ બહાર ચોક્કસ પ્રકારના બેલ બેલવાને. મનમાં એના જે નિષ્ફરતાભર્યા દઢ વિચાર ચાલે એ રૌદ્રધ્યાનમાં જાય. આ બીજો પ્રકાર થ.
૩. સ્તયાકુબન્ધી રૌદ્રધ્યાન હવે ત્રીજા પ્રકારનું “અસ્તેયાનુબંધી” રૌદ્રધ્યાન વર્ણવે છેવિવેચનઃ ૩ જા પ્રકારનું રૌદ્રધ્યાનઃ
ત્રીજા પ્રકારનું સૈદ્રધ્યાન ચેરીના ક્રૂર ચિંતનમાં થાય છે. “બીજાના પૈસા, બીજાને માલ, બીજાના પત્ની-પુત્રાદિ, બીજાની મિલ્કત-સાધન-સંપતિ કેમ ઉપાડું, કેવી રીતે હડપ કરું...” આવા ક્રર ચિંતનમાં તન્મય થાય ત્યાં આ શૈદ્રધ્યાન લાગે છે. એના ઉપાયે વિચારે છે, દાવપેચ-કપટને વિચારે છે, સામાની કેમ નજર ચૂકાવવી, કેમ સામાની આંખમાં ધૂળ નાખવી, વગેરે વગેરેની તન્મય વિચારણામાં ચડે છે. જંગલના લૂંટારા અને