________________
ધ્યાનશતક
સૂત્રના એક પણ અક્ષરની અરુચિથી માસ મિથ્યાર્દષ્ટિ અને છે. માટે અમારે તે જિનાકત સૂત્ર (સવે'સર્વાં) પ્રમાણ છે.’
૧૦૦
આમ શંકારહિત બનવું. કદાચ કયાં ય શ ́કાસ્પદ લાગે તા ય વિચારવું કે ‘ જેમ ખીજાં સરવચન તેમ આ પણુ વચન સર્વજ્ઞકથિત હાઈ સત્ય જ છે. માત્ર અમારી મતિ દુબળ છે તેથી અમારી સમજમાં ઊતરતું નથી.’ એમ વિચારી શંકા દૂર કરવી. શ’કા વિનાશ સજે છે. એક માતાએ દૂધની પેજી બનાવી એમાં ભૂજેલા અડદ નાખ્યા. એના બે પુત્રો નિશાળેથી અધારે આવ્યા, અને એ પેજી પીએ છે. એમાં એકને શકા પડી કે આ પેજીમાં માખીએ તે નહિ પડી હોય ? ’ એમ શકાથી પીતા ગયા, પરંતુ એને ઉલ્ટીનુ દરદ લાગુ થઈ ગયું' અને અંતે એ મર્યાં. બીજાએ મારી મા મને માખ વાળી પેજી આપે જ નહિ,’ એમ નિઃશંક દિલથી એ પીને તુષ્ટપુષ્ટ થયેા.
6
(૨) કાંક્ષા એટલે બૌદ્ધ આદિ અન્યાન્ય મતની આકાંક્ષા, અભિલાષ; એ પણ્ અંશે અને સથા. અંશે કાંક્ષા' એટલે દા.ત. એવી મૌદ્ધદનની આકાંક્ષા થાય કે આ દશનમાં ચિત્તજયનું પ્રતિપાદન છે, અને એ મેક્ષનુ મુખ્ય કારણ છે. માટે
આ દન ઘટે એવુ' છે, સાવ કાઢી નાખવા જેવુ' નહિ.’ ત્યારે ‘સર્વ કાંક્ષા’ એટલે બધા ય દનાની અભિલાષા થાય કેમધાયમાં અહિંસાદિ તા કહેલા જ છે; અને લેાકમાં એ કાંઇ અત્યંત ફ્લેશની વાત તે કહેનારા નથી. માટે ધાંય દર્શન સારા છે. આવી બંને કાંક્ષા ખાટી, કેમકે એ બધાં દશ ના એકાંતવાદી છે. તેથી વસ્તુતત્ત્વને ન્યાય આપનારા નહિ; ઊલટુ જે ધર્મો