________________
‘આર્તધ્યાન દુઃખ ન આવે તે સારું એમ થાય. તે એ રહેવાથી શું એમને આર્તધ્યાન લાગ્યું?
ઉ–સાધુ છતાં રાગાદિને વશ પડેલા હેય એમને જરૂર આર્તધ્યાન લાગે, પણ એવા ન હોય એમને નહિ. એટલે જ ગ્રન્થકાર મહર્ષિ કહે છે— વિવેચનઃ
મુનિને કેમ વેદનામાં આર્તધ્યાન નહિ ?
(૧) સમ્યફ સહન કરતા, (૨) સહન નહિ કરતા પણ પુણાલંબને પ્રતિકાર કરતા, અને (૩) તપ-સંયમ આચરતા મુનિને ધમ્ય ધ્યાન હોય છે એ બતાવવામાં આવે છે. | મુનિ એટલે – (૧) મીતે ગાત-
રિવામિતિ મુનિ “મુનિ' એટલે જગતની ત્રણે કાળની અવસ્થાને વિચાર કરે છે, અર્થાત્ સાધુ. “જગત” એટલે જીવનમાં અનુભવમાં આવતા જગતના જડ-ચેતન પદાર્થો અને પ્રસંગે. એમાં રાગ-દ્વેષ કે હર્ષ-શેક ન થાય એ માટે એની ભૂત, વર્તમાન અને ભવિષ્યની સ્થિતિનું મનન કરે તે મુનિ.
ભૂતકાળની અવસ્થાનું મનન એ રીતે કરે કે વર્તમાનમાં આ પદાર્થ કે પ્રસંગ જે સ્વરૂપે દેખાય છે તે આકસ્મિક કે મારી ઈચ્છાથી ઊભે થયેલ નથી, કિન્તુ એની પાછળ 'પૂર્વનાં ચોક્કસ કારણ કામ કરી રહ્યાં છે. દા.ત. કેઈ અનિષ્ટ ચીજ સામે આવવી. એ એનાં કારણે એ બની
૪
.