________________
ધર્મધ્યાન
पुवकयन्भासो भावागाहि झाणस्स जोग्गय मुवेइ। તો જ નાત-પિત્ત-વાનિયતા છે રૂ૦ ||
અર્થ –ધ્યાનની પૂર્વે ભાવનાઓથી અથવા ભાવનાઓમાં અભ્યાસ કર્યો હેય એ ધ્યાનની એગ્યતાને પામે છે. તે ભાવના જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્ય સાથે સંબંધ છે. નિરોધ વગેરે, (૭) ધ્યાનનો વિષય રોય જેમકે જિનાજ્ઞા, વિપાક વગેરે. (૮) ધ્યાતા કોણ? અપ્રમાદ આદિવાળા. (૯) અનુપ્રેક્ષા યાને ધ્યાન અટકતાં ચિંતવવા યોગ્ય અનિત્યતા–અશરણતાદિનું આલેચન, (૧૦) ધર્મધ્યાનીને શુદ્ધ લેશ્યા. (૧૧) ધર્મધ્યાનનું લિંગ, સમ્યક્ શ્રદ્ધાન આદિ અને (૧૨) ધ્યાનનું ફળ.
આ ૧૨ દ્વારથી ધર્મધ્યાનને સારો પરિચય મેળવી એની ભાવના, કારણે, આલંબન વગેરેને સારો અભ્યાસ કેળવી ધર્મધ્યાન ધ્યાવવું, ત્યાર પછી એમાં પરાકાષ્ઠાએ પહોંચતાં શુકલધ્યાન ધ્યાવવું.
આમ ૧૨ દ્વારનાં નામ બતાવ્યા પછી, હવે વિસ્તારથી -દરેક દ્વાર ઉપર ગ્રંથકાર કહેશે. એમાં પહેલું દ્વાર “ભાવના,” એને અર્થ બતાવવા કહે છે,
ધ્યાનથમિકારૂપ ૪ ભાવના વિવેચન –૪ ભાવના –ભાવના એટલે અભ્યાસનું સાધન અથવા અભ્યાસનો વિષય. તે જ પ્રકારે છે. જ્ઞાનભાવના, દર્શનભાવના-ચારિત્રભાવના-વૈરાગ્યભાવના. જ્ઞાન-દર્શન–ચારિત્રવિરાગ્યથી અભ્યાસ, યા જ્ઞાનાદિ ચારમાં અભ્યાસ કરાય તે