________________
ધ્યાનના પ્રકાર
अट्टं रुई धम्म सुक्कं झाणाइ, तत्थ अंताई । निव्वाणसाहणाई, भवकारणमट्टरुद्दाई ॥५॥
–અર્થાત આર્ત, રૌદ્ર, ધમ્ય અને શુકલ નામના ચાર પ્રકારના ધ્યાન છે. એમાં અંતિમ બે (ધમ્ય–શુક્લ) ધ્યાન સુખનાં સાધન છે, અને આત–શૈદ્ર એ સંસારનાં કારણ છે.
કરેલ મને દ્રવ્ય કેવું છે ?” “ભાષાદ્રવ્ય કેવું છે?” આત્માને અગુરુલધુ ગુણ કે ?” એના પર ધ્યાન લાગે, અથવા બહારના કેઈ વર્ગણાપુદ્ગલ યા ઉત્પત્તિ-વ્યય વગેરે પર મન કેન્દ્રિત બને.
અહીં સુધી પ્રસંગ પ્રાપ્ત વસ્તુ સાથે પાનનું સામાન્ય લક્ષણ કર્યું. હવે વિશેષ લક્ષણ કહેવાની ઈચ્છાથી ધ્યાનના પ્રકારનાં સામાન્ય નામ અને એની વિશિષ્ટ કાર્યજનક્તા સંક્ષેપથી બતાવવા કહે છે. તે વિવેચન :
ધ્યાન ચાર પ્રકારે છે–(૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મેધ્યાન, (૪) શુકલધ્યાન. . (૧) આમાં “આત” શબ્દ “ત’ પરથી બને છે. શ્રતમાં ઉત્પન્ન થનારું તે આર્તા. ઋત એટલે દુઃખ એ નિમિત્તે થતે દઢ અધ્યવસાય, એકાગ્ર ચિત્ત એ આર્તધ્યાન. (૨) હિંસા, જૂઠ વગેરેની રુકતા યાને કૂરતાભર્યું ચિત્ત એ રૌદ્રધ્યાન. (૩) શ્રતધર્મ–ચારિત્રધર્મને અનુસરતું