________________
શુકલધ્યાન
होंति सुहासव संवर विणिज्जरामर सुहाई बिउलाई । झाणवरस्स फलाई सुहाणुबधीणि धम्मस्स ॥ ९३ ॥
૩૦૫
અ:-ઉત્તમ ધ્યાન ધર્મધ્યાન'ના ફળ વિપુલ શુભ આશ્રય, સંવર, નિર્જરા, અને દિવ્ય સુખા હોય છે, તે ય શુભ અનુ
મધવાળા.
જુદા લેખવાનું કર્યુ, ' વ્યુત્સગ માં એનુ' મમત્વ મૂકયુ, અને વે.સિરાવ્યું.
પ્ર—શુક્લધ્યાનમાં જ શરીરાદિના વ્યુત્સગ કર્યાં, તે પછી કેવળજ્ઞાન થયા બાદ એ શરીરાદિ કેમ રાખી શકે ?
ઉ—એ શરીરને રાગ-મમત્વ-આસંગથી રાખતા જ નથી, કેમકે હવે તેા એ વીતરાગ બન્યા હોવાથી શરીરાદિ ૫૨ એમને લેશ માત્ર રાગાદિ હોતા જ નથી. આમ છતાં શરીરાદિ જે રહે છે એ તેા નિરુપક્રમ આયુષ્ય આદ્વિ કર્મનુ સ’ચાલન છે. આ કી વીતરાગ કેવળ જ્ઞાનીને શરીરદ્વિ ચાહીને રાગથી રાખવાનુ હોતુ નથો. લિંગ' દ્વાર થયું. હવે ‘ફળ” દ્વાર કહે છે. એમાં મહી લાઘવ અર્થે પ્રથમ રજુ કરેલ ધર્મધ્યાનનું ફળ કહીને પછી શુક્યાનનું ફળ કહે છે. આમાં લાઘવ એ કે પહેાં એ શુલધ્યાનનાં ફળ તા જે ધમ ધ્યાનનાં ફળ એ જ છે, કિન્તુ એ વિશેષ શુદ્ધ હોય છે. એટલે ધર્મધ્યાનનાં ફળ પહેલાં ખતાવી દીધા હોય, તેા પછી શુધ્યિાન માટે પૂના નિર્દેશ (ઇસારા ) જ
♦
કરવા રહે કે એ જ પૂર્વ નિર્દિષ્ટ ફળ;' પરંતુ ફ્રી ફળ નામવાર ન કહેવાં પડે, એ લાઘવ આ હિંસામે પહેલા ધમ ધ્યાનનાં કુળ કહે છે,—
૨૦
"