________________
R
આર્તધ્યાન વિષ આર્તધ્યાનનું મૂળ કારણ:
આ આર્તધ્યાન થવાનું મૂળ કારણ ઇન્દ્રિયના વિષય છે. ‘વિષય' શબ્દનો અર્થ જ એ છે કે જીવ જેમાં આસક્ત થઈ વિષાદ પામે. ઈષ્ટ વિષયમાં એકવાર ભલે હરખ આવી જાય, પરંતુ સમય જતાં એ જ વિષય દુખદ બને છે. અણધાર્યા રૂ. ૫૦૦૦ કમાયે એટલે હરખ થાય, પરંતુ જાણવા મળ્યું કે બાજુવાળે રૂ. ૧૦,૦૦૦ કમાયે, ત્યાં ઈર્ષ્યા, વિષાદ ઊઠે છે. પિતે કમાવા ઉપર પણ આ દશા છે. અથવા કમાયેલા પર “ક્યાં મૂકું? શામાં ખરચું? આના પર નવા કેટલા કમાઈ શકાય?' વગેરે. ચિંતાઓ ઊભી થાય એ પણ એકજાતને ચિંતા-અજંપ-સંતાપરૂપ વિષાદ જ છે. એટલે વિષયે વિષાદ જ કરાવનારા છે. એમાં અનિષ્ટ વિષયો અંગે ત્રણે કાળની થ. તેય વિષય દિનભરમાં કેટલા?
ભૂખ-તરસ, ટાઢ-ગરમી, અરુચિકર ખાન-પાન-. કપડાં, ઘર-રસ્તે-શેરી, નેકરી-ધ, અનિષ્ટ શેઠ-નાકરઘરાક-દલાલ-પાડેશી-કુટુંબી-નેહી, અપસંદ રૂપ-રસસ્પર્શ વગેરે કેટલાય આવે, આવશે, આવી ગયા, યા, હમણું નથી, પૂર્વે નથી આવ્યા, ભવિષ્યમાં ઈષ્ટ નથી, એના પર પણ મન જતાં બગડે છે, દઢ ચિંતન થાય છે. કે “આ ક્યારે મિટે? કેમ જાય? ફરી ન આવે તે સારું પૂર્વે બહુ દુઃખદ વિષયે આવી ગયા ઠીક ન્યા, યા ન.