________________
હાલ ખાન
કે (૩) શબ્દના બહું અથ થતા હોવાથી અહીં ધ્યાન શબ્દને ઉપયોગ કરવાનો વિરોધ નથી. ષ્ટાન્ત તરીકે “હરિ શબ્દના ઈન્દ્ર-વાનર...વગેરે અનેક અર્થ થાય છે, એવી રીતે (૧) “ર્થ ચિન્તાયાં, (૨) ક કાયનિષેધ, (૩) “ચ્ચે અગિ
' વગેરે અનેક ધાવથથી À' પરથી બનતા ધ્યાન” શબ્દના સ્થિર ચિંતન, કાય-નિધિ, અગિ-અવસ્થા ઇત્યાદિ અર્થ થઈ શકે. તેથી સૂક્ષ્મ-ભુપતક્રિયા અવસ્થાને ધ્યાન કહેવાય. વળી
() જિનચંદ્ર આગમવચન હેવાથી પણ આ અવસ્થાને ધ્યાન કહેવાય. જિન એટલે વીતરાગ કેવળજ્ઞાનીઓ; એમાં ચંદ્ર જેવા તીર્થકર ભગવાન છે. એમના આગમ-શાસા ધ્યાન આર્ત' આદિ ચાર પ્રકારના, અને એમાં શુકલધ્યાન ૪ પ્રકારે બતાવે છે. એટલે જિનાગમ વચનથી પણ શુકલધ્યાનના પાછળના બે પ્રકાર ધ્યાનરૂપ સિદ્ધ થાય છે.'
પ્ર... શું આગમ કહે છે માટે માની લેવું? માનવાનું તે તર્કથી સિદ્ધ થાય તે જ હોય ને? ? ઉ૦- ના, અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ કેવળ તર્કના બળ પર ન થઈ શકે. કહ્યું છે, -
आगमश्चोपपत्तिश्च संपूर्ण दृष्टिलक्षणम् ।
अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥ અર્થાત્ અતીન્દ્રિય પદાર્થો યાને જે બાહ્ય ઈન્દ્રિયેથી રાણા નથી એવા પદાર્થોનાં યથાર્થ જ્ઞાન માટે આગમ અને તર્ક અને ઈએ. એ બંને મળીને સંપૂર્ણ પદાર્થદષ્ટિ પદાર્થ બધા
.:
*