________________
ધર્મધ્યાન
૧૦૯
नवकम्माणायाणं पोराणविणिज्जर सुभायाण ।
चारित्तभावणाए झाणमयत्तेण य समेहे ॥३३॥ અર્થ –ચારિત્રભાવનાથી (૧) નવાં કર્મનું અગ્રહણ (૨) જનાં કર્મની નિર્જર, અને (૩) નવા શુભનું ગ્રહણ, તથા (૪) ધ્યાન સહેલાઈથી પામે છે. કમવશ એમ કરે છે, અને ચૌદ રાજલેકમાં ભ કરી ભમે છે.
સવે જવા કમ્મરસ ચઉદહ રાજ ભમંત. બિચારા કર્મ– પરવશ ઉપર દ્વેષ શે કરવો? એને તો દુઃખમાં સહાયક થઈ એને ઊંચે લાવું.”
(૫) આસ્તિકાય” એટલે “જે જિનભાખ્યું તે નવિ અન્યથા, એ જે દઢ રંગ.' જિન વીતરાગ દેવ જૂઠનાં કારણભૂત ક્રોધ-લભ-ભય-હાસ્યાદિ વિનાના હોઈ જ હું બેલે નહિ, તેમજ સર્વજ્ઞ હેઈ અતીન્દ્રય સૂક્ષ્મ કર્મ વગેરેને સાક્ષાત્ જોઈને એના અંગે બોલનારા હેય. તેથી એમનું વચન સર્વેસર્વા માન્ય કરાય. “જિને ભાખ્યું તે જ સાચું, જિને ભાખ્યું તે સાચું જ.” એમ એ સત્ય જ હાય (અસ્તિ) એવું માને એ આસ્તિકય કહેવાય. -
આમ શંકાદિ ૫ દે ટાળી, પ્રશ્રમ-ધૈર્યાદિ ૫ ભૂષણ, અને પ્રશમ-સંવેગાદિ ૫ લક્ષણ પામવા, તથા એથી જ અસવજ્ઞના તત્ત્વમાં જરાય મૂર્શિત ન થવું એ દર્શન-ભાવના કરી કહેવાય. એથી ધર્મધ્યાનની યોગ્યતા આવે, કેમકે શંકા-કાંક્ષા વગેરે, તથા અપ્રશ્રમ યાને શાસ્ત્ર-અપરિચય આદિ તેમજ અ-પ્રશમ એટલે કે પરઅહિતચિંતન વગેરે, એ ધર્મધ્યાનનાં વિરોધી તત્ત્વ છે, ને એ આ રીતે દૂર હટાવાય છે, પછી ધર્મ.. ધ્યાનને સહેજે અવકાશ મળે.