________________
ધ્યાન રાત
એવી રીતે બીજા પણ લિંગ કહે છે, –
વિવેચન –જેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ચડેલું હોય એનાં બીજા પણ કેટલાંક ચિહ્ન આવાં હોય છે કે, –
(૫) બીજાને આફત–સંકટ આવે તે એના પર ખુશી દેખાડે, ચિત્ત બહુ સંકલેશવાળું હોવાથી એને વધાવે કે “આ ઠીક થયું કે એને આ આફત આવી. એ જ લાગને એ હતે.”
(૬) જે કાંઈ દુકૃત્યે સેવા-કરતો હોય એ નિરપેક્ષ હૃદયથી, અર્થાત્ આ લોક કે પરલોકમાં એના કેવા અપાય-અનર્થ આવશે એને કોઈ ભય નહિ, પરવા નહિ. દા. ત. બોલે કે
આજે શાહુકારીમાં તે મરે, જૂઠ-ચેરીથી જ જવાય, એમાં કશો વાંધો નહિ, પાપ-બાપ શાનાં લાગતાં હતાં ?
(૭) જીવન જીવતાં બીજા પર દયા ન હોય, એના વાણી-વર્તાવ જ એવા નિર્દય-નિષ્ફર દિલના દેખાતા હોય; દા. ત. બેલે કે “ભગવાને આ બીજા જીવ આપણું જીવવા માટે જ બનાવ્યા છે. “જી જીવસ્ય જીવનમ’...“આપણને હેરાન કરે એને ખત્મ જ કરો.” વગેરે. ચાલે તો ય નીચે કીડા-મંકડા મરે એની પરવા ન રાખે. ખાનપાનમાં અભક્ષ્ય છૂટથી હોંશે હોંશે વાપરે........ઈત્યાદિ અંતરનું રૌદ્રધ્યાન સૂચવે છે. ' (૮) વળી કેઇને દુઃખ દીધાં, કોઈ પાપ ક્ય, અનુચિત વર્યા-ઈત્યાદિને સંતાપ-પતા જ ન મળે. મેટું-મુદ્રા જ એવી ધિક્ દેખાય, યા બોલે “એમાં શું થઈ ગયું? શું