________________
ધ્યાનાક
6
(૩) ત્યારે મનાયેાગ ? શુ છે, એ આ પરથી સમજાય એવું છે કે કાંઈક વિચાર કરવા માટે પહેલાં તે ઔદારિકાદિ કાયયેાગથી ભાષાવ ણાની જેમ મનેાવગણાનાં પુદ્ગલ ગ્રહણુ કરવામાં આવે છે. પછી એ મનાદ્રષ્યના સહારે જે આત્મવીય સ્ફુરીને એને મનરૂપે પરિણમાવી બહાર છેડે, એ વીય પરિણામ એ ‘ મનાયેાગ ’ છે. આમ મનાયેાગ નામના વીય સ્ફૂરણુથી મનેદ્રવ્ય છેડવાનુ' યાને વિચારરૂપી કાર્ય થાય છે.
૨૭૪
વાણી-વિચાર અંગે ન્યાયદર્શનની ખોટી માન્યતા ઃ
એટલે વચનયાગથી ખેલવાની જેમ મનાયેાગરૂપી આત્મ વીય–સ્ફૂરણથી વિચારવાનુ` કા` અને છે, જેમ ખેલવા માટે ભાષાદ્રવ્ય અને વચનયેાગવીય જરૂરી છે, એમ વિચારવા માટે મનાદ્રશ્ય અને મનેયાગવીય જરૂરી છે. એટલે ન્યાય દનવાળા ખેલવા માટે તે આકાશમાં શબ્દગુણુ પેદા કરવાનું અને વિચારવા માટે અણુમનના આત્મા સાથે સ ંયાગ કરવાનું માને છે; એ માન્યતા આથી અસત્ Šરે છે, ઢંગધડા વિનાની પૂરવાર થાય છે. કેમકે નિત્ય મન તેા એક જ જાતનુ, એ નિત્ય આત્મામાં ભિન્ન ભિન્ન વિચારણા શી રીતે પેદા કરી શકે ?....વગેરે. અસ્તુ. ઔદાકિ–વૈક્રિય-આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ મનેાદ્રવ્યના સહારે થતા જીવવ્યાપાર યાને સ્ફુરતે વીર્યાત્મક આત્મપરિણામ એ મનાયેાગ કહેવાય છે.
હવે આ મને ગ–વચનયેાગ-કાયયેાગ ત્રણેના નિધ કેવી રીતે કરે, તે બતાવે છે,