________________
ધર્મધ્યાન
राग-द्दोस-कसाया-ऽऽसवादिकिरियासु वट्टमाणाण । इहपरलोयावाए झाइज्जा वज्जपरिवज्जी ॥ ५० ॥
અર્થ રાગ, દ્વેષ કષાય અને આશ્રવાદિ ક્રિયાઓમાં વર્ત. તાને આ લોક પરલોકના અનર્થ (કેવા આવે છે તે) વજર્ય (અકૃત્ય) ને ત્યાગી થાવે, એકાગ્રતાથી વિચારે.
તે જિનઅર્થાત રાગાદિને સદાને માટે પિતાના આત્મામાંથી અભાવ કરી દીધો છે, પછી એમને અસત્ય બોલવાનું કઈ કારણ જ નથી. માટે એ અન્યથાવાદી યાને ફેરફાર બોલનાર હાય જ નહિ. તેથી એમના વચનમાં કે એમણે કહેલ પદાર્થમાં અસત્યતા હોય જ ક્યાંથી ?” માટે આપણી મતિદુર્બળતાદિ કારણે ન સમજાય તે પણ જિનવચન-જિનાજ્ઞાને એકાંત સત્ય અને હિતકર માની એનું પૂર્વોક્ત વિશેષણથી ધ્યાન કરવું જોઈએ. એ પહેલું “આજ્ઞા-વિચય” નામનું ધર્મધ્યાન થાય. આ ધર્મધ્યાનના યાતવ્યને પહેલે ભેદ.
- (૨) અપાયવિચચ હવે યાતવ્યને બીજો ભેદ “અપાયવિચય” બતાવે છે –
વિવેચન –ધર્મધ્યાનને બીજો પ્રકાર “અપાય-વિચય, એમાં રાગાદિ ક્રિયાથી આ લેક પરકમાં નીપજતા અનર્થ કેવા, એ ધ્યાવવાનું છે. તે ક્રમશઃ આ રીતે,–
જીવને સ્વભાવ અક્રિય અવસ્થાને છે કે ઈ રાગક્રિયાવૈષક્રિયા-કષાયકિયા-મિથ્યાત્વાદિ આશ્રક્રિયા કે હિંસાદિની કાયિકી આદિ ક્રિયા કરવાનું નથી. પરંતુ સંસારમાં એ કરીને