________________
આર્તધ્યાન
(૨) અથવા, એ ઉદ્દેશ હોય કે “મારાથી વેદનામાં શ્રતાભ્યાસ-અધ્યયન-પરાવર્તન નથી થઈ શકતું તેથી લાવ ઔષધાદિ સેવી એમાં લાગી જાઉં.”—આ શ્રતસ્વાધ્યાયને ઉદેશ.
(૩) અથવા, “રેગાદિની પીડામાં મારાથી વિશિષ્ટ તપસ્યા કે આગમ-અધ્યયન માટે જરૂરી ગદ્વહનની ક્રિયા નથી થઈ શકતી. તો ઔષધાદિનો ટેકે કરી એ ઉદ્યમ કરું. એ ગદહનને ઉદ્દેશ હોય.
(૪) અથવા “મારા માથે મુનિગણને શાસ્ત્રાનુસારે. સારણુ-વારણાદિ કરવા દ્વારા બરાબર સંભાળવાની જવા બદારી છે, પરંતુ એ વેદનામાં અદા થઈ શકતી નથી. તે લાવ, ઔષધાદિને અપવાદ સેવી લઈ એ ગણુરક્ષા બરાબર કરું એ ગણરક્ષાને ઉદ્દેશ હોય. . (૫) એમ, ઉપર્યુક્ત આલંબનની ગાથામાંના “ચ” પદથી એ ઉદેશ લેવાય કે “વેદનામાં હું ઉપવૃંહણ, સ્થિરીકરણ, સાધર્મિક વાત્સલ્ય વગેરે દર્શનના આચાર અને જિનદર્શનાદિ અનુષ્ઠાન નથી બનાવી શક્તિ, ‘ગુરુ આવે તે ઊભા થવું વગેરે અભ્યસ્થાનાદિ વિનયરૂપ જ્ઞાનાચાર નથી પાળી શકતે, સમિતિ, ગુપ્તિ, ભિક્ષાટન, નિર્દોષ ગોચરી, ઈચ્છાકારાદિ સાધુ સામાચારી વગેરે નથી બજાવી. શકતે. માટે લાવ, ઔષધાદિ સેવી એ બધું બરાબર બજાવું.” એમ દર્શનાદિના આચારપાલનના ઉદ્દેશથી દવા કરે.
આમાંના ગમે તે ઉદ્દેશથી ઔષધાદિ સેવે એ “સાલું બસેવી' કહેવાય. એ કરીને એ ઉશે સાધવામાં જ એ