________________
રૌદ્રધ્યાન શુકનિયું કહેવું કે; “તમારે ધબેડે વળવાને છે. કાંઈ વળવાનું નથી....વગેરે. અસત્ તરગે રૌદ્રધ્યાન :
હવે રૌદ્રધ્યાનમાં એવું છે કે આવાં વચન બેલતો ન પણ હેય એ વખતે પણ એવું બેલવાનું નિષ્ફરપણે દૃઢ ચિંતન કરે તે એ રૌદ્રધ્યાન બને છે. માણસ વિચારવાયુમાં કે હલકી વિચારસરણીમાં જૂઠનાં એક યા બીજા પ્રકારનાં વચનનાં ચિંતન કેટલાંય કરતે હોય છે, ત્યાં રૌદ્રધ્યાનમાં કેમ ન ઝડપાય? કેરટમાં જુબાની આપવાની હોય ત્યારે ખરેખર પૂછાવાનું તે શું ય આવે, પરંતુ મૂઢ માણસ પહેલેથી વિચારમાં ચડે છે કે “કેરટમાં આમ પૂછશે, આમ પૂછશે,તે મને આવડે છે આવાં આવાં અસત્ય ઉત્તર આપી દઈશ;” ભલે પછી કદાચ એવું બેલવાને અવસર ન ય આવે. છતાં આ નિષ્ઠુર ચિંતનમાં રૌદ્રધ્યાનને શી વાર લાગે? એમ પુત્ર કે નકર વગેરે ખરેખર ગુનામાં ન હોય છતાં બાપ કે શેઠ ગુનો કલ્પી ભયંકર ગુસ્સામાં ચિંતવે છે કે “હરામખેર આવે એટલે આવાં આવાં ભારે તિરસ્કારનાં વચન સંભળાવી સીધે દેર કરી દઈશ પણ પછી બને એવું કે પેલે આવી ખુલાસો કરે ત્યારે રોષ ઊતરી જાય. છતાં પહેલાં ચિંતન કર્યું એ રૌદ્રધ્યાનની કક્ષાનું ય બની ગયું હોય.
આ રીદ્રધ્યાન કેવી કેવી રીતે આવે છે? - - માયાવી છે દા. ત. વેપારી વગેરે, એમને બીજા પાસેથી ચેન કેન પ્રકારે સ્વાર્થ સાધવે છે, એટલે એને સીસામાં ઉતા