________________
શુકલધ્યાન
૩૧૭
सीयायवाइएहि य सारीरेहि सुबहुप्पगारेहि। झाणसुनिचलचित्तो न वहिजइ निजरापेही ॥.१०४ ॥
અર્થ –ધ્યાનથી સારી રીતે નિશ્ચળ (ભાવિત) ચિત્તવાળા શીત તાપ આદિ અનેકાનેક પ્રકારના શારીરિક (દુ)થી તણાઈ જતો નથી (પીડાતું નથી, ચલાયમાન થતું નથી, કેમકે એ કર્મનિજરાની અપેક્ષાવાળે છે.) એ લાગણી નહી. એ ઈર્ષ્યાદિ એ માનસ દુઃખ છે. મન એથી પીડાય છે.
પ્રહ–હરખમાં માનસિક પીડા શી? એમાં તે મનને આનંદ મંગળ લગે છે.
ઉ૦–દારૂડિયો દારૂ ચઢાવે અને એને કેફ ચઢે એમાં એને આનંદ મંગળ લાગે છે, એ મસ્તી અનુભવે છે. પરંતુ ખરેખર એ આનંદ નથી, પણ ચિત્તની અવસ્થતા છે, ૫ગલતા છે, કેફ છે. એ જ રીતે લેભની વસ્તુ બની આવવા પર મનને એક પ્રકારને કેફ ચઢે છે, ને હરખને અનુભવ થાય છે. કિન્તુ ખરેખર તે એ આનંદ નહિ, પણ ચિત્તની અસ્વસ્થતા છે; પાગલતા છે. પરને પિતાનું માનવું, નાશવંમાં કાયમી આનંદ માન, અશુચિને શુદ્ધિ માનવું, સુખાભાવમાં સુખ માનવું, એ પાગલતા નહિ, તે બીજું શું કહેવાય? ત૮ યે, હરખ વગેરે લાગણીઓ પણ મનની અસ્વસ્થતા છે, પીડા છે. - ચિત્ત શુભધ્યાનમાં પરોવાથી કપાયેની શાંતિ રહે છે. તેથી ઈર્ષ્યા–વિષાદ–શેક વગેરેને ઊઠવા જગા જ રહેતી નથી, એટલે શુભ દહાવીને આ માનસિક દુઃખથી પીડાવાનું હતું