________________
ધ્યાનાતક
. (ii) આકૃતિ (સંસ્થાન) –આના પર એ ચિંતવાય કે સંસ્થાન યાને આકૃતિ એ મુખ્યતાએ તો અજીવ પુદ્ગલની રચનાઓ આકાર છે, દા.ત. ગળાને આકાર હોય, ઢાલ જેવો ગેળ હેય, ત્રિકોણ, ચતુષ્કોણે યા લાકડી જે લાંબે હેય. આ તે મુખ્ય આકાર; બાકી પેટા આકારોનો પાર નથી. જંગલની કેવી કેવી વિચિત્રતા! પુદ્ગલના આકાર જીવને આકાર ગણાય છે? જીવ અને શરીરને આકાર સમચતુર સંસ્થાનને, ન્ય2ધ સંસ્થાનને, સાદિ, વામન પકુ, અને હુડક સંસ્થા નને હોય છે. એમાં ક્રમશઃ પદ્માસને બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું અંતર, એમ ડાબેથી જમણે ખભા સુધીનું અંતર, બે ઢીંચણ વચ્ચેનું અંતર, અને લલાટથી નીચે બે પગના મધ્ય સુધીનું અંતર-આ ચાર સમાન હોય. “ન્યોધમાં વડની જેમ નાભિથી ઉપરનું શરીર લક્ષણ-પ્રમાણવાળુંસાદિમાં એથી ઉલટું. વામનમાં માથું-ગળું–હાથ-પગ જ લક્ષણ-પ્રમાણુવાળાં, " કુમાં એ ખરાબ ને છાતી-પટ વગેરે સારાં, ને હુડકમાં સર્વ અવયવ પ્રમાણ-લક્ષણ વિનાનાં હોય. શરીર અને તત્સંબદ્ધ જીવમાં આ સંસ્થાન ચિંતવવા. ધર્મા અધર્માને આકાર લેકાકાશ જે. કાકાશને આકાર નીચે ઊધી છાબડી જે, મધ્યમાં ઝાલર (ખંજરી) જે, અને ઉપર શરાવ-સંપુટ (એક કેડિયા પર બીજું કેડિયું ઊંધું ઢાંકેલું) જે. ક્રમશઃ નીચેથી ઉપર આ ત્રણ ભાગમાં અલેક, મધ્યલેક અને ઊર્વિલેક છે. કાળનો આકાર, કાળ મનુષ્યલેકમાંની સૂર્ય-ચંદ્રની ગતિના આધાર મનાય છે તેથી, મનુષ્યક્ષેત્ર યાને અદ્ધાક્ષેત્ર જે. (અદ્ધા એટલે કાળ)