________________
२०४
ધર્મધ્યાન પુષ્કરવર દ્વિીપ ચૂડી જેવું છે. એની વચ્ચે ૮-૮ લાખ જોજનના બે ભાગ કરતી માનુષેત્તર પર્વતની લાઈન આખા દ્વીપમાં ફરતી છે. એની અંદર તરફના ભાગમાં રા દ્વીપ છે, ને એમાં જ મનુષ્યો રહે છે. જે બુદ્વીપમાં ભરત, મહાવિદેહ, ઐરવત વગેરે ૭ ક્ષેત્ર છે, અને એ દરેકની વચમાં આડે લાંબે પર્વત, તે ૬ છે. જે બૂદ્વીપની વચમાં ૧ લાખ જેજનને ઊંચે મેરુ પર્વત છે. જંબૂદ્વીપની બે બાજુના પૂર્વ-પશ્ચિમ ધાતકી ખંડ તથા પુષ્કરાઈમાં દરેકમાં આ પ્રમાણે હેવાથી, કુલ ૫ મેરુ, ૫ ભરત, ૫ અરવત, અને ૫ મહાવિદેહ વગેરે છે.
સમુદ્રો ૨ લાખ જેજનના લવણસમુદ્રથી માંડી અસંખ્ય જેજનના છેલા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય છે એમાં એક બાજુ ગામ ને બીજી બાજુ રામ જેવી સ્થિતિ છે લવણ ૨ લાખને, તે વચમાં જન્ ૧ લાખન; ધાતકીખંડ ૪ લાખને તે વચ્ચે લવણ-જંબૂ મળી ૩ લાખ; ને ધાતકીની બે બાજુ લઈએ તે ૫ લાખ, ત્યાં જંબૂ ૧+ લવણની બંને બાજુના ૪, એમ કુલ ૫ લાખ થાય; એટલે ધાતકી ૩ લાખ પહોળે વધુ. બસ, એ પ્રમાણે છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર બંને બાજુ જેટલે થાય, એના કરતાં વચ્ચેના કુલ દ્વીપ–સમુદ્ર બંને બાજુ થઈ માત્ર ૩ લાખ જજન ઓછા થાય
'નરકે યાને નારકીના જીવને તે તે પૃથ્વીમાં ઉત્પન્ન થઈ રહેવાના નરકાવાસ. એ માળ જેવા પ્રતરામાં અંધારી ગુફા જેવા છે પહેલી નરકમાં ૧૩ પ્રતરમાં પહેલે સીમન્તક નરકાવાસ, એવા ૩૦ લાખ છે. સાતેયમાં ક્રમશઃ ૩૦-૨૫–૧૫-૧૦-૩