________________
ભાર્તાન
ફાળવાળrgબલિરા-મજુત્તિ એવં ! अविरय-देसासंजय-जणमणसंसेवियमहाण्ण ॥२३॥
અર્થ:- આ પ્રમાણે સ્વયં કરવું, બીજા પાસે કરાવવા. અને કરતાને અનુમોદવા સંબંધી પર્યાલાચન થારે પ્રકારના રૌદ્રધ્યાનમાં જાય. ( એના સ્વામી કેશુ? તો કે ) અવિરતિ મિથ્યાદષ્ટિઓ સમ્યગ્દષ્ટિએ અને દેશવિરતિ શ્રાવકો સુધીના
ના મનથી આ સેવાઈ શકે છે, અને તે અહિતકર નિન્દ પાપ છે.
રાખવા અવસરે આવા વિકપમાં ચડે છે. કલપનામાં કઈ રાજાનું આક્રમણ લાવી એની સેના સાથે એને કચ્ચરઘાણ કાઢીને ય પિતાનું રાજ્ય સંરક્ષવાના રૌદ્રધ્યાનમાં ચડે છે.
આ રૌદ્રધ્યાન સજજને ઈષ્ટ નથી હોતું, કેમકે એમાં એક તે નાશવંત પરિગ્રહની અતિ મમતા રહી પરમાત્માદિનું શુભ
ધ્યાન ચૂકાય છે અને બીજુ, સારા પણ માણસ માટે ય શંકા રહે છે કે “એ લઈ તે નહિ લે? કેને ખબર શું કરે?” વગેરે. ને તેમાં આગળ વધતાં ઉગ્ર કોધ –હિંસાદિના પાપવિચારે સુલભ બને છે; ચિત્ત પાપિષ્ઠ અધ્યવસાયોથી વ્યાકુળ રહે છે.
અહીં પ્રારંભે “શબ્દાદિ વિષયેનું સાધનભૂત” એવું ધનનું વિશેષણ મૂકયું. એ સૂચવે છે કે માત્ર એવા વિષયો મેળવવાભોગવવાના ઉદ્દેશથી ધનનું સંરક્ષણ કરવાનું ધ્યાન એ રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય; પરંતુ દેવદ્રવ્યની સંપત્તિ-મિલકત સંરક્ષવાનું ચિંતન દુર્ગાનમાં નહિ જાય. દેવદ્રવ્ય–સંરક્ષણની બુદ્ધિ તે. ધર્મબુદ્ધિ છે.