________________
ધર્મધ્યાન
૧૩૧
जच्चिय देहावत्था जिया ण झाणोवरोहिणी होइ । झाइज्जा तववत्थो ठिओ निसण्णो निवण्णो वा ॥३९॥
અર્થ – અભ્યાસ કરેલી છે કે દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બનતી હોય, તે અવસ્થામાં રહીને ધ્યાન કરે, ચાહ્ય ઉભા (કાયોત્સર્ગ અવસ્થામાં) રહીને, યા (વીરાસનાદિએ બેઠા, રહીને કે લાંબા-ટૂંકા સૂઇ રહીને.
ધ્યાનનું આસનઃ ગસમાધાન એજ ધ્યાન. હવે “આસનવિશેષ” દ્વારની વ્યાખ્યા કરવા કહે છે –
વિવેચન :- ધ્યાન કયા આસને કરવું? એના માટે પણ નિયમ નથી કે અમુક પદ્માસનાદિએ જ થાય. કિનતુ શરીરની જે અવસ્થા પિતાને અભ્યસ્ત હોય, જેની આદત પડેલી હોય, યા ઉચિત હોય, તે અવસ્થાએ રહીને ધ્યાન કરાય. અલબત્ એ અવસ્થા એવી જોઈએ કે જેથી પછી થાક વિહવળતા થઈ ચિત્ત એમાં જતાં ધ્યાનભંગ ન થાય. જે તે અવસ્થામાં વચમાં અંગોપાંગને ફેરવવા પડતા હોય તે એને અર્થ એ કે ત્યાં થાકને અનુભવ થયે હેય, અને તેથી તે ધ્યાનમાંથી ચિત્ત ડગવાનું, ધ્યાન સ્મલિત થવાનું.
એટલે મુખ્ય મુદ્દો આ, કે ધ્યાન અખલિત ચાલી શકે એવું કોઈ પણ સ્થિર આસન યાને સ્થિર રહેનારી શરીરાવસ્થા એ ધ્યાન માટે ચગ્ય આસન છે, પછી ચાહા તે ઊભા કાત્સ
ની અવસ્થાએ રહીને કરાય, યા બેઠા બેઠા કેઈ વીરાસન પદ્માસન પર્યકાસન (પલાંઠી) માંડીને કરાય, અથવા જીવનના અંતિમ કાળે પાદપેગમન અનશનમાં જેમ સૂવાની અવસ્થા