________________
માનશતક
तस्सऽकंदण-सोयण - परिदेवण-ताडणाई लिङ्गाई। ईहानिद-विओगाविओग-वियणानिमित्ताई ॥१५॥ निन्दइ य नियकयाई पसंसइ सविम्हओ विभूईओ। पत्थेइ तासु रज्जइ तयज्जणपरायणो होइ ॥१६॥ सदाइविसयगिद्धो सद्धम्मपरम्मुहो पमायपरो । निणमयमणवेवरवं तो वट्टइ अट्ट मि झाणमि ॥ १७॥
અર્થ: આર્તધ્યાનને લિંગ (ચિહ્ન) છે આજં, શાક, ઉકળાટ, કૂટવું વગેરે. એ ઈષ્ટવિયોગ, અનિષ્ટ–અવિયોગ તથા વેદનાના કારણે થાય છે. વળી એમાં) પોતાના કરેલા કાર્યની (અ૯૫ ફળ આવતાં કે નિષ્ફળ જતાં) હલકાઇ બેલે છે, અને બીજાની સંપત્તિની વિસ્મિત હૃદયે પ્રશંસા કરે છે, અભિલાષા કરે છે, એમાં જ રક્ત બને છે, અને એને ઉપાર્જવામાં લાગી જાય છે, શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ મૂર્ણિત બને છે, ક્ષમાદિ ચારિત્રધર્મથી પરાભુખ રહે છે, ને મદ્યાદિ પ્રમાદમાં આસક્ત થાય છે. આધ્યાનમાં વર્તતો જીવ જિનામથી નિરપેક્ષ બને છે. વૈરાગ્યના એવા ઉત્કટ શુભ મનેાગના પુરુષાર્થમાં ચડેલા ગુણસાગર શ્રેણિપુત્ર આઠ કન્યાઓ સાથેના પ્રાણિગ્રહણના અશુભ કાયાગ વખતે શુકલ ભાવનારૂપ મનેગ, શુફલલેશ્યા, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બન્યા. તાત્પર્ય, પહેલા નંબરે કાયાગ પણ શુભ રાખવું જોઈએ, અને બીજા નંબરે એ ન બને ત્યાં પણ વચનોગ-માયેગા યાને વાણું–વિચાર તે શુભ જ રાખવા જરૂરી છે.
આર્તધ્યાનનાં બાહા ચિહ્ન હવે આર્તધ્યાન દિલની અંદર પ્રવર્તે છે એ બાા કયા ચિહથી ઓળખાય, એ બતાવે છે –