________________
ધ્યાનશતક
(V) પ્રમાણુ :—છ દ્રવ્યેાનાં પ્રમાણ ચિંતવવાં. પ્રમાણુ એટલે (i) પરિમાણ, યા (ii) સાધક યુક્તિ, એનું ચિ'તન કરવુ, દા. ત. પરિમાણુમાં, ધર્માં॰, અધર્મો, લેાકાકાશ અને જીવ એ ચારે ચ સમાન માપના અસખ્યપ્રદેશી છે. છતાં જીવ શરીર પ્રમાણે નાના અને છે. અલમત્, એમાં એક પણ પ્રદેશ આછે ન થતાં સ ંકાચ થાય એટલું જ. બાકી દેવ જેવા ય જ્યારે ખીજું શરીર યાને ઉત્તર વૈક્રિય શરીર બનાવી મહાર મેકલે ત્યારે મૂળ શરીરના આત્મપ્રદેશ એમાં લખાઈ ને અખંડ સલગ્ન રહે છે. વચલા અંતરમાં પણ આત્મપ્રદેશ ખરા. કેવળજ્ઞાની સમુદ્ઘાત કરે ત્યારે એક સમય માટે સમસ્ત લેાકાકાશમાં એમના આત્મપ્રદેશ વ્યાપી જાય છે. પુદ્ગલમાં એક પરમાણુથી માંડીને અન ́તપ્રદેશી કન્ય ખરા, પરંતુ તે લેાકાકાશના વધુમાં વધુ અસંખ્ય આકાશપ્રદેશમાં સમાય એટલું એનું માપ હાય છે. હવે,
પ્રમાણ' એટલે ૬ દ્રવ્યની સાધક યુક્તિ વિચારતાં, દા. ત. ધર્માસ્તિકાય માટે એમ વિચારાય કે સહજ ગતિવાળા પરમાણુ અને જીવ લેાકાકાશની ખહાર ક્રમ જતા નથી? ત્યાં માનવું પડે કે ગતિ-સહાયક કેઈ તત્ત્વ લેાકાકાશમાં જ છે, પણ અહાર નથી, અર્થાત્ બહાર અવકાશ-ઢાન કરનાર આકાશ તેા છે, છતાં ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. માટે બહાર ગતિ નથી, આ માનવું જ પડે. નહિતર તેા પરમાણુ વગેરે છેવટે અનંતાનત કાળે અનતાન'ત માકાશમાં કયાંના કયાં ય વેરિવખેર થઈ જવાથી, વર્તમાન વ્યવસ્થિત જગત જે દેખાય છે, તે શી રીતે હાત ? એમ અધર્માસ્તિકાયની સાધક દલીલ એ, કે અશક્ત માણસ લાકડીના ટેકે આખા ઊભા, ચા અર્ધા ઊભા, યાવત
૧૩૦