________________
શુ
ધ્યાન
૨૮૧
આ રીતે અસંખ્ય ગુણની ગુણશ્રેણિથી પૂર્વે રચિત કર્મલિકને હવે ૧૪ મે ગુણસ્થાનકે શશીના પ્રારંભથી કમશઃ સમયે સમયે ખપાવતા ચાલે છે. એ પણ ઉપન્ય સમયે પહોંચતાં લગભગ બધાં કર્મલિકને ખાલી કરી નાખ્યાં હોય છે, તે હવે જે કેટલુંક અહીં ખાલી કરે છે, અને કેટલુંક જે અંતિમ સમયે ખાલી કરે છે, તે આ રીતે મનુષ્યગતિ, મનુષ્ય-આનુપૂર્વી, પચેંદ્રિય જાતિ, રસ નામકર્મ, બાદર નામકર્મ, પર્યાપ્ત-સૌભાગ્ય-આદેય-યશ નામકર્મ, એમ ૯ નામકર્મ પ્રકૃતિ, તથા મનુષ્યાયુકર્મ, ઊંચ–ગેત્ર કર્મ, અને શાતાઅશાતા વેદનીય એ બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ, એ ૩ બાકીના અઘાતી કર્મની પ્રકૃતિ,-એમ કુલ ૧૨ કર્મપ્રકૃતિ ચરમ સમયે અજિનસિદ્ધ થનારને ખપાવવાની હોય, અને તીર્થંકર-ભગવાન બની સિદ્ધ થનારને વધારામાં જિનનામ કર્મ, એટલે કુલ ૧૩ કર્મ–પ્રકૃતિ ચરમ સમયે ખપાવવાની હોય છે.
૧૪ મા ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મને ક્ષય થઈ જતાં હવે એ આત્માને કઈ કર્મ જ બાકી નહિ, તે કમને ઉદય યાને ઔદયિકભાવ પણ નહિ, તેથી અહીં સર્વ કર્મક્ષયની સાથે જ ભવ્યત્વને પણ નાશ થઈ જાય છે. કેમકે ભવ્યત્વ એ મોક્ષગમન-એગ્મતારૂપ યાને સર્વકર્મક્ષય-યેગ્યતા સ્વરૂપ છે. એ સૂચવે છે કે જીવે સર્વકર્મક્ષય કર્યો નથી, પરંતુ કરી શકવાની ચગ્યતા એનામાં છે. તે હજી સર્વકર્મક્ષય નથી કર્યો એટલે કે કર્મ ઉદયવાન છે. આ કર્મ–ઉદય એ જ ઔદયિકભાવ; અને એ છે ત્યાં સુધી જ ભવ્યત્વ છે. માટે હવે જે સર્વકર્મક્ષય થતાં ઔદયિક ભાવ નહિ, તે ભવ્યત્વ પણ નહિ. એટલે સર્વકર્મઅંત થતાં ભવ્યત્વને પણ અંત આવે છે, સિવાય કે સમ્યકત્વ-જ્ઞાન
ઉદય ચાને
જ બાકી
વિકભાવ થી
સાથે જ
ન પણ નાશ
થાય છે