________________
આર્તધ્યાન
- ૪૧ (૨) કમે, પસંદ કરું કે ન કરું, પિતાનું ફળ આપીને જ રવાના થાય એવાં છે, તથા પીડામાં એમ એ જાય એટલે તે કચરો સાફ થાય છે. પછી એમાં નાખુશ શું થવું? જેટલી પીડા એટલી કમરની સાફસૂફી થાય:
(૩) બાહ્ય નિમિત્તે તે કુહાડીના માત્ર હાથા જેવા છે. કુહાડીમાં કાપનારું તે ફળું જ, હાથે નહિ; એમ પીડાકારી તે કર્મ જ છે, નિમિત્તો નહિ. આ સમજમાં આર્તા નહિ પણ ધમ્ય ધ્યાન રહે છે. આ સમ્યફ સહન જ કરે એની વાત થઈ. (૨) મુનિને દવા કરવામાં વિશિષ્ટ ઉદેશઃ
મુનિ જે વેદના મિટાવવા ઔષધ આદિ ઉપચાર કરે છે એ દુખથી ત્રાસીને નહિ, કિનતુ જ્ઞાનાદિના પ્રશસ્ત આલંબને કરે છે. “આલંબન' એટલે પ્રવૃત્તિનું નિમિત્ત, દવા, ઔષધાદિના સેવનની પ્રવૃત્તિમાં રખાતે ઉદે . અહીં ઉદેશ છે પવિત્ર, જ્ઞાનાદિના સંરક્ષણ અને સંવર્ધનને. તેથી
એ કર્મથી બંધાય નહિ, કહ્યું છે...' ...... 'काहं अछित्तिं अदुवा अहीहं, तवोवहाणेसु य उज्जमिस्स।
गणं च नीती अणुसारवेस्स, सालंबसेवी समुवेइ मोक्ख ॥'
–હું (પૂર્વેથી ચાલી આવતા શ્રત–આગમન) અવિચછેદ જાળવીશ, અથવા હું ભણશ, યા તપ અને ચાગોદ્વહનમાં ઉદ્યમ કરી શકીશ, કે મુનિગણને શાસ્ત્રનીતિ મુજબ સંભાળી શકીશ—આ ઉદેશ રાખીને દવાદિ ઉપચાર કરે, અર્થાત્ સાલંબસેવી બને. એ (પછીથી એ ઉદ્દેશમાં જ