________________
૧૯૮
ધ્યાનશતક
(૩) ઈશ્વરે ક્યા પ્રજનથી રચના કરી? ®(૪) સારું નરસું રચવામાં ઈશ્વર રાગી દ્વેષી ઠરશે ! (૫) રચના માટે પહેલું તે ઈશ્વરનું શરીર જ કેવી રીતે બન્યું? ને એ કેટલું મોટું હશે? (૬) “ઈશ્વરે છે પણ બનાવ્યા,' એવું માનતાં, આદિ કાળે એને દુઃખી અને કુકમી બનાવનાર ઈશ્વર કેટલો બધો તામસી ને નિર્દય?...ઇત્યાદિ અનેકાનેક આપત્તિઓ ઊભી થવાથી “જગત ઈશ્વરે બનાવ્યું અને સિદ્ધાંત યુક્તિરહિત કરે છે, અમાન્ય બને છે.
એટલે કાર્યકારણભાવના અટલ સિદ્ધાંત ઉપર, તથા નાણા વિઘરે માવો, નામાવો વરસે સત –અર્થાત્ જગતમાં કઈ પણ ભાવ પહેલાં સર્વથા અસત્ હાય નહિ, તેમ સને સર્વથા અભાવ યાને નાશ થાય નહિ, આ સિદ્ધાંતના હિસાબે પંચાસ્તિકાયમય લેક અનાદિ અનંત સિદ્ધ થાય છે.
લોકના નામાદિ ૮ નિક્ષેપઃ
લેકનું પણ અનેક રીતે દર્શન થાય છે, તેથી એ અનેક સ્વરૂપે છે, દા. ત. શ્રી + આવશ્યક નિર્યુક્તિ” શાસ્ત્રના ચતુવિંશતિસ્તવ” નામના અધ્યયનમાં કહ્યું છે –
नाम ठवणा दविए खित्ते काले भवे अ भावे अ। पज्जवलेोगो अ तहा अट्टविही लोगनिक्खेवा ॥
અર્થાત્ નામક, સ્થાપનાલેક, દ્રવ્યલેક ક્ષેત્રલેક, કાળલેક, ભવલેક, ભાવલક અને પર્યાયલેક, એમ લેકવસ્તુમાં ૮ નિક્ષેપ થાય, અર્થાત્ “લેકીને આઠ વિભાગમાં મૂકી શકાય; જેમકે (૧) નામક એટલે કેઈનું “લેક’નામ પાડયું; તે “એ કેણ છે?” એના પ્રશ્નના ઉત્તરમાં કહેવાશે કે લેક'; પરંતુ નામ માત્રથી લેક.