________________
૨૧૨
ધ્યાનશતક
(૨) રૂપી જડના લેપને લીધે જ શુદ્ધ અરૂપિતા આવરાઈ ગઈ છે ડા છે અનત સુખ પણ દબાઈ ગયું છે. એટલે રૂપી જડ તે આત્માનું દુશ્મન છે. તે દુશ્મનના માલ વિવિધ રૂપાદિ, એમાં સારુ નરસુ શું લાગે? દુમનના માલ પ્રત્યે તે નફરત ઉદાસીનતા જ હાય, આમ રૂપીની સામે સ્વકીય ભવ્ય અરૂપિતા ચિંતવે. વળી સ્વકર્મનું કર્તુત્વ ચિંતવે;
(૫) સ્વકર્મકતૃત્વ ઃ આ શરીરથી ભિન્ન આત્મા સંસારમાં છે, ત્યાં સુધી જ્ઞાનાવરણાદિ કર્મને કર્તા છે. કર્મબંધના કારણે સેવે એટલે સહજ છે કે કર્મ બાંધે એ કારણે જેવાં કે, હિંસાદિ પાપને ત્યાજ્ય ન માનવું વગેરે મિથ્યા દષ્ટિ, પાપની છૂટ હેવી એ અવિરતિ, રાગદ્વેષાદિ કષાયો, તથા હિંસાદિ પાપોનું આચરણ-એ સ્પષ્ટ દેખાય છે. કારણ હોય એટલે કાર્ય થાય જ એ ય સહજ છે. એટલે એ કાર્ય કર્મ આત્મા પિતે જ આ કારણે સેવવા દ્વારા કરે છે. ઉક્ત કારણે તદ્દન મૂકી દે ત્યારે કમકતૃત્વ બંધ થઈ જાય છે, તે ક્ષણમાં મોક્ષ પામે છે. સાંખ્યદર્શન આત્માને હંમેશને તદ્દન શુદ્ધ એટલે ફૂટસ્થ નિત્ય માને છે, તેથી કર્મને કર્તા નથી માનતા. પણ એ
છે, કેમકે આત્મા જે કર્મને કર્તા નહિ, તે એના પર કર્મને સંબંધ પણ નહિ, તેથી એને સંસાર નહિ; કેમકે કર્મસાગે જ સંસાર, કર્મવિયેગે મેક્ષ. જે જીવને સંસાર જ નહિ તે પછી મોક્ષ કોને કરવાને? મોક્ષ કરણીય છે, એનાં શાસ્ત્ર છે, ને એ માટે આરાધ્ય માર્ગ પણ છે, તે પછી જરૂર કર્મ સંબંધ પણ છે. એ કરનાર આત્મા પિતે જ છે. બીજું કઈ આવીને કર્મ નથી ચૂંટાડી દેતું, આત્મા પોતે જ કર્મનાં કારણે સેવવા દ્વારા