________________
૧૪
ધ્યાનશતક
અનિષ્ટ મનવામાં
ધ્યાન : –
(૧) આવુ. બહુ મને છે. પુત્ર મરી ગયે છે તે ઈષ્ટને વિચાગ થયા છે. એના પર હવે કાંઈ એ પાછે નથી આવવાના, છતાં પાક મૂકાય છે. દિવસેા, મહિનાઓ વીતે તે। ય કાઈ યાદ કરાવે, કે સ્વય· યાદ આવે, એટલે રડી પડાય છે. એ સૂચવે છે કે અંદરમાં એનું આ ધ્યાન છે. એમ મનને વિપરીત કાંઈ અની ગયું; દા. ત. ખરીદ્યુતાં ઢગાયા, ચીજ હલકી આવી, હવે એને મળાપા ૧૦-૨૦ જણા આગળ બહાર શબ્દથી વ્યક્ત કરાય છે, ખખાળા કઢાય છે,− આ કેવા કાળ આવ્યે ? વેપારી લુચ્ચા, ભેળસેળ ઘણી, સરકારી તંત્ર લાંચિયુ.......... વગેરે વગેરે. આ મનમાં પ્રવતા આ ધ્યાનને લીધે છે. એમ, ઘરમાં કાંઈ એવુ' જ પેાતાને અનિચ્છનીય લાગતું ખની ગયુ, યા ખીને ઈષ્ટ મન્યુ, પેાતાને ન મળ્યુ, ત્યાં આત ધ્યાન વધતાં પારે માથું ફૂટે છે, છાતી કૂટે છે....વગેરે; યા (૨) અનિષ્ટ નાકર આદિ માથે પડડ્યો છે, હવે એ ખસતા નથી, કે (૩) કાઈ રાગાદિની વેદના પીડી રહી છે, ત્યાં જે હાય-ખળાપા નીકળે છે એ અંદરના આ ધ્યાનના લીધે.
આટલા મોટા રૂપમાં આર્કઃ-રુદન-તાડન આદિ ન હાય છતાં ય બીજા પણ આત ધ્યાનનાં લક્ષણુ છે—
(૪) સ્વકાર્યની નિંદા પાછળ આ ધ્યાન —
(ગાથા−૧૬) પાતે કરેલ કાઈ ખનાવટ, શિલ્પ, કળા, કે વેપારમાં ધાર્યુ ન થયું', અલ્પ ફળ મળ્યુ, નિષ્ફળ ગયુ, તે