________________
મનાચેાગ નથી, દ્રવ્ય સન નથી, છતાં પણ એમને જે અનુક્રમે સૂક્ષ્મક્રિયા-અનિવતી અને વ્યુપરતક્રિયા–અપ્રતિપાતી અવસ્થા છે એ ધ્યાન’ એટલા માટે કહેવાય છે કે,~
।
(૧) પૂર્વ પ્રયાગ હાવાથી. એમાં દૃષ્ટાંત કુંભારના ચક્રનુ ભ્રમણ છે. જેવી રીતે ચાકડા ભમાવનાર દડાની ક્રિયા બધ થયા બાદ પણ દડાના પૂર્વ પ્રયાગને લીધે પછીથી દડા વિના પશુ ચક્રભ્રમણ ચાલુ રહે છે, એવી રીતે અહીં મનાયેગ વગેરેના નિરાધ થઈ જવા છતાં આત્માના સાને પયાગ ચાલુ છે, અને એ ભાવમન છે, તેથી એ ધ્યાનરૂપ છે.
પ્ર~ એમ તા માક્ષ થયા પછીય કેવળજ્ઞાનના ઉપયેગ હોય છે, તે તે શું ધ્યાનરૂપ ગણાશે?
ઉ−ના, ધ્યાન તેા કક્ષય કરનારું એક કારણુ છે. માક્ષમાં એ ક ક્ષયરૂપ કાર્ય કરવાનું છે નહિ, તેથી ત્યાં કારણુ પણ નહિ. જ્યારે ૧૪મા ગુરુસ્થાનકે હજી કમ ખાકી છે. તેને ક્ષય કરી રહેલ જીવાપયેાગ–અવસ્થાને કારણરૂપે ધ્યાનરૂપ કહી શકાય. માટે,
(૨) કૅમ નિજ રણનુ કારણ હોવાથી, ભવસ્થ કેવળીની સૂક્ષ્મ ક્રિયા યુચ્છિન્ન ક્રિયા–અવસ્થાને ધ્યાન કહેવાય છે. આમાં દૃષ્ટાંત ક્ષપકશ્રેણિ છે. જેમ ક્ષપકશ્રેણમાં ઘાતી કર્મોના ક્ષય કરનાર ‘ પૃથકવિતક-સવિચાર' આદિ એ ધ્યાન છે, એમ અહી અઘાતી કર્મોના ક્ષય કરનાર ઉક્ત એ અવસ્થાને ય ધ્યાનરૂપ કહી શકાય. એમ,