________________
ધર્મધ્યાન
૧૮૧ અશાતાદનીય આદિ અશુભ છે. એટલે કર્મની પ્રકૃતિ આદિ કેવા શુભ યા અશુભ છે તે ચિંતવવાનું છે.
આ વિપાક પણ ગાનુભાવ યાને “ગથી મગવચન-ગ-કાયયોગ તથા “અનુભાવથી કષાય-અવિરતિમિથ્યાત્વ–પ્રમાદને અનુસાર ઉત્પન્ન થાય છે. દા. ત. તંદુલિયા મચ્છને મોટા મત્સ્યના મેંમાંથી કેટલાં ય નાનાં માછલાં ક્ષેમકુશળ પેસીને નીકળી જતા જેવા પર એનાં ભક્ષણને મને યોગ યાને વિચારણું તથા કષાય જોરદાર રહે છે. તેથી નરકગતિના ભારે કર્મવિપાક સર્જાય છે.
અથવા વૃદ્ધ પુરુષેની વ્યાખ્યાને અનુસારે, “પ્રદેશ” એટલે જીવપદેશ સાથે કર્મ પ્રદેશનું મિલન; એ કર્મ પુદ્ગલ એક ક્ષેત્રાવગાઢ હોય, યાને જીવના અવગાહેલા ક્ષેત્રમાં જ અવગાહેલ હાય. આત્મપ્રદેશે એ કર્મ પ્રદેશે બંધાય તે સ્પષ્ટરૂપે, અવગાઢરૂપે, અનંતરરૂપે, તેમ આણુ ને બાદરરૂપે, એમ ઉર્ધ્વ ને અધરૂપે બંધાય. આત્મપ્રદેશ સાથે સ્પર્શ થાય, પછી “ અવગઢ ? યાને પ્રવિષ્ટ થાય, પછી “અનંતર' યાને આંતરા વિના એકમેક બને. એ પહેલાં “અણુ” યાને નાના સ્કંધરૂપે, ને પછી બાદર' યાને મેટા સ્કલ્પરૂપે બંધાય. એ “ઊ –અધ” ઉપરનીચેથી બંધાય. આનું કર્મવિપાક ધ્યાનમાં ચિંતન કરે.
વળી “અનુભવ” એટલે પૃષ્ટ-બદ્ધ-નિકાચિત આઠ કર્મનું ઉદયથી વેદન. એ “પૃષ્ટ આદિમાં સોનું દષ્ટાંત છે. સે દેરીથી એક ગુડીમાં “બંધાઈ, પરસ્પર સ્પેશીને રહી હોય તે “પૃષ્ઠ, અથવા તપાવાઈ પરસ્પર સેંટી ગઈ હોય તે બદ્ધ, અને