________________
ધર્મ ધ્યાન
૧૭૧
પેલા મતિદુળતાદિ કારણેા બતાવવા પડે. મતિદુબ ળતાદિ એ જ્ઞાનાવરણના ઉદયનુ" કાર્ય ખરા, કિન્તુ ઉપાધિ યાને વિશેષણા સચેાગે જુઠ્ઠા, તેથી મતિદુખળતાદિ જુદા જુદા હૈાવાનુ કહી શકાય. કાઈ ને મતિમંદતા દ્વારા, તેા ખીજાને વળી આચાય તેવા ન મળવા દ્વારા, ત્યારે કયાંક જ્ઞેયની ગહનતા પર, એમ જુદા જુદા સંચાગે જ્ઞાનાવરણના ઉદય કામ કરી જાય.
(૫–૬) હેતુ-ઉદાહરણના અસંભવથી પણુ અર્થાત્ કેાઈ કથનમાં હેતુ કે ઉદાહરણ ન મળવાથી પણ જિનવચનને ભાવ બુદ્ધિમાં એસે નહિ, એમ મને. · હેતુ' એટલે પ્રયેાજન અને કારણ. પ્રસ્તુતમાં ‘· પ્રયાજન ' અર્થાંના ઉપયેાગ નથી, કેમકે કેાઈ કથનનુ પ્રચાજન ન સમજાય એટલે એ કથન ન સમજાય એવુ' નથી હેતુ તેથી ટીકાકાર મહર્ષિએ અહીં હેતુ ? શબ્દના કારણ અર્થે લઈ કારણ તરીકે કારક અને વ્ય' એમ એ અથ લીધા. એમાં ‘ કારક ’ એટલે ઉત્પાદક, દા. ત. અગ્નિ અનવામાં કારક હેતુ છે ઇંધણુ-ખળતણુ, ત્યારે ‘વ્યંજક’ એટલે જણાવનાર હેતુ છે ધૂમાડા.
'
"
"
ત્યાં હેતુ' એટલે પદાર્થને હ્રિનેાતિ ’=મગજમાં મેકલે, અર્થાત્ જણાવે તે. દા. ત. મકાનની બારીમાંથી બહાર ધુમાડા આવતા દેખાય, તે તે ધૂમાડા અંદરમાં અગ્નિ હાવાનુ જણાવે છે. માટે એ ધૂમાડાને હેતુ કહેવાય. એ ન્યૂજક હેતુ બન્યા. જિનવચનના કેાઈ કાઈ કથનના યાને કથિત વિધાનના હેતુ ન મળે, તેથી એ કથન સમજમાં ન આવે એવું અને.
"