________________
નારા લાં જ તેણુ વા, માં ક્ષિતિજોનોષિા! तयं च कायजोगे, सुकमजोगमि य च उत्थं ॥ ८३ ॥
અર્થ–પહેલું સુકુલધ્યાન એક યા સર્વયોગમાં હોય, બીજું એક (જ) વેગમાં હેય, ત્રીજું (સૂક્ષ્મ કાગ વખતે, અને ચોથું અગ અવસ્થામાં હોય, - હવે સૂક્ષ્મ કાયયેગ-કાયક્રિયા પણ નથી, એટલે કે ઈપણ એગ નથી. તેથી એ કેવળજ્ઞાની અગિકેવળી બને છે. ત્યાં
વ્યવચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી” (વ્યછિન્ન-ચુપરતક્રિયા–અપ્રતિ પાતી) નામનું ચોથું શુકલધ્યાન શરૂ થાય છે. “વ્યવચ્છિન્ન કિયા” એટલે સૂકાયાગ પણ જ્યાં સર્વથા ઉચ્છદ પામી ગયો છે એવી અવસ્થાએ “અપ્રતિપાતી” એટલે અટળ (ટળવાની નહિ એવા) સ્વભાવવાળી, યાને શાશ્વત કાળ માટે અગ અવસ્થા કાયમ રહેવાની.
આમ તેરમાના અંતે સર્વથા યોગ-નિરોધ થઈ જવાથી, મન-વચન-કાયાગના હિસાબે આત્મપ્રદેશ જે સ્પન્દનશીલ યાને હલનચલન સ્વભાવવાળા હતા, તે હવે તદ્દન સ્થિર થઈ જાય છે, તેથી અહીં આત્મા મેરુની જેમ નિપ્રકંપ–સ્થિર બને છે. મેરુ એટલે શલ (પર્વતો)ને ઈશ શશ. શિયેશના જેવી સ્થિર અવસ્થા શૈલેશી અવસ્થા. ૧૩મું ગુણસ્થાનક પુરું થતા ૧૪માના પ્રારંભે એ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કહેવાય કે શિલેશી અવસ્થા પામેલા એ જ કેવળજ્ઞાની મહર્ષિને મેરુની જેમ સ્થિર થયે પરમ શુક્લધ્યાન યાને “બુછિન્ન ક્રિયા–અપ્રતિપાતી” નામનું અંતિમ ૪થું ફલધ્યાન આવે છે.