________________
૨૭૦
ધ્યાનશતક
. एवं चिय वयजोग निरुभइ कमेण कायजोग पि । तो सेलेसोव्व थिरो सेलेसी केवली होइ ॥ ७६ ॥
અથ: - આ વિષ આદિ દુષ્ટાન્તથી વાયેગને નિરોધ કરે છે, તથા કમશ: કાયયોગનો પણ (નિરોધ કરે છે.) ત્યારબાદ કેવળજ્ઞાની મેસની માફક સ્થિર શૈલેશી બને છે. અગ્નિથી તપી ગયેલા વાસણમાંનું પાણી કમશઃ હાસ પામતું જાય છે; એવી રીતે (અપ્રમાદ અને ધ્યાનથી કાચા પડેલા સંસારી જીવમાંનું મન રૂપી પાણી ક્રમશઃ ઓછું થતું આવે છે. અથવા) અપ્રમાદરૂપી અગ્નિથી તપી ઊઠેલા જીવરૂપી વાસણમાંનું મન રૂપી પાણી ક્રમશઃ ઓછું થતું આવે છે, અર્થાત્ બહુ વિષયેન વિચાર કરતું મન, વિષ સંકેચાતા, અ૬૫ વિષય-વિચારવાળું બને છે. અહીં મનને પાણીની ઉપમા એટલા માટે આપી કે
ગીઓનું મન પાણીની જેમ અવિકલ છે, અર્થાત્ દ્રવણશીલ વહી જાય એવું છે.
આ દષ્ટાન થી “મનને છેવટે જિનવૈદ્ય સંદતર દૂર કરે છે, એમ કહ્યું. એનાથી એ સૂચવ્યું કે કેવળજ્ઞાની મહષ અંતે મનેયેગને નિરોધ કરે છે. હવે બાકીના યોગને નિરોધ કરવાની વિધિ બતાવે છે –
વિવેચનઃ–વચન-કાયાગને નિરોધ –
પૂર્વે બતાવેલ વિષ વિગેરે દષ્ટા તેમાં જેવી રીતે મને ગને નિરોધ થવાનું આવ્યું, એવી રીતે વચન વેગને નિરોધ કરે છે, અને ક્રમશઃ કાયાગને પણ નિરાધ કરે છે. એમ સંપૂર્ણ ત્રણે યોગને નિષેધ થઈ જાય છે ત્યારે એ કેવળી મેરુ (લેશ)ની જેમ સ્થિર આત્મપ્રદેશવાળા શિલેશી બને છે.