________________
ધ્યાનચંતક
૭૨
શહેરના ચારા તે આ રૌદ્રધ્યાનમાં ચડે, પણ શાહુકાર ગણાતા ચ જ્યારે કૌટુંબિક સગાનું કે ભાગીદાર યા ઘરાક યા વેપારી કે શેઠનું કશું આંચકી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે ત્યારે એ પણ રૌદ્રધ્યાનના ભાગી બને છે.
રોદ્રધ્યાન ક્રોધ યા લાભથી :– આ રૌદ્રધ્યાન આવવાનું કારણ તીવ્ર ક્રોધ યા લાભ છે. જીવ જ્યારે કાઈના પર ઉગ્ર ક્રોધથી વ્યાકુળ અને છે, એને એના પર તીવ્ર વૈર-વિરાધ ઊભે થાય છે, ત્યારે એની આજ ઉતારવા, એને બતાવી આપવા એનુ કશું તફડાવી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે છે. એમ તીવ્ર લાભથી ગ્રસ્ત બનેલા જીવ ધારેલું કશું ગમે તે રીતે મેળવવા ચારી લૂંટ–ઉઠાવગીરી કરવાના ક્રૂર ચ'તનમાં ચડે છે. આ તીવ્ર ક્રોધી કે લાલીને ધાયુ· સફળ થશે કે કેમ એ નિશ્ચિત નથી. અરે ! એ ચારીના પ્રયત્ન પણ કરવા પામશે કે કેમ એ ય નક્કી નહિ, છતાં આંધળિયા કરીને અત્યારે જે એનુ ક્રૂર ચિંતન કરે છે, એ તેા રૌદ્રધ્યાનરૂપે લમણે લખાઈ જાય છે. તીવ્ર ક્રોધ અને લાભની વ્યાકુળતા જ એવી છે કે આવાં આંધળિયાં કરાવે.
ત્યારે જેને એવા આંધળિયાના ચેાગે આ જીવનમાં આવતા ભય'કર ફળના વિચાર જ ન હેાય, અહીં એ ચારીમાં પકડાઈ જતાં કેવી સજા એઆખરુ વગેરે સરજાશે, એના વિચાર કે ડર ન હોય; એને એ નહિ તા પરલોકમાં આ ઘેર પાપથી ઊભાં થયેલ ભયંકર અશુભ કર્મના અતિ કટુ નરક ગમનાદિ જાલિમ દુઃખ હોય જ શાની? પરલોકના
વિપાકે કેવાં કેવાં ભાગવવા પડશે, એની તેા પરવા અનર્થોના ય એ એપરવા મને છે.