________________
શુકલધ્યાન
૨૬૩ ઉ૦- એવા મનને ત્રિભુવનના વિષયમાંથી સંકોચી લેવામાં આવે છે. એ સંકેચવાનું ક્રમશઃ કરાય છે, અર્થાત્ મન એકેક વિષય-વસ્તુને ત્યાગ કરતાં કરતાં આખરે પરમાણુ-વસ્તુ ઉપર આવીને વિશ્રામ કરે છે, કેન્દ્રિત થઈ જાય છે.
| (સંકેચ ક્રિયાને આ રીતે કલ્પી શકાય, દા.ત. ત્રિભુવનમાં ઊર્વક મધ્યલેક અધલેક એમ ત્રણ લેક આવે. હવે મન ત્રણે લેકના વિચારમાંથી મલેકના વિચાર પર સ્થિર થાય, એ એટલે સકેચ કર્યો ગણાય. ખાસ લક્ષપૂર્વક આ સંકોચન હોય એટલે મન હવે ઉર્વ-અધેલેકના વિચાર નહિ કરવાનું, હવે તે માત્ર મધ્યક પર કેન્દ્રિત થયું, સ્થિર થયું. એ સ્થિરતા નકકી થયા પછી મન એમાં ય સંકેચન કરી બીજા બધા દ્વીપ-સમુદ્ર જતા કરીને માત્ર જંબુદ્વીપ પર એકાગ્ર થાય. એમાં ય આગળ વધતા બીજું બધું છોડી મેરુ પર કેન્દ્રિત થાય, એમાં ય મેરુના કેઈ ઊઠવું વગેરે ભાગ પર, એમાં ય રહેલ અનંતા પુદ્ગલસ્કન્ધ બાદ કરી કેઈએક સ્કન્ધ ઉપર મન સ્થિર થાય એમાંથી વળી સંકોચ કરી એ એક સ્કલ્પના અનંત અણુઓ બાદ કરીને સંખ્યાતા અણુઓના ભાગ પર તન્મય થાય. એમાં ય સંકેચ કરીને દરેક અણુના ભાગ પર, એમાંથી પાંચ પર, ત્રણ પર, એક પરમાણુ પર કેન્દ્રિત થઈ જાય. આ પ્રક્રિયામાં આગળ વધતાં ધ્યાનમાં પૂર્વ પૂર્વના વિષયનો સંકેચ યાને ત્યાગ થયો એટલે પછી એ વિષને મુદ્દલ ખ્યાલ ન આવે, સહેજ આછોપાતળો ય ખ્યાલ નહિ. દા.ત. મધ્યલક પર મન કેન્દ્રિત થયું તે ત્યાં હવે એ લક્ષ સહેજ પણ નહિ કે આ લેક ઉપર-નીચેના