________________
ધ્યાનશતક
‘કયે. વૈદ, ડૉકટર પકડું ? કઈ દવા લઉ ? પથ્ય શું પાછુ’? આરામ કેટલે! કરુ ? દવાના સમય થયે ? પથ્યના થયા ?’ વગેરે ગડમથલ ચાલતી હાય અને વેદનાવિયેાગનુ પ્રણિધાન રહે છે, એ આ ધ્યાન રહે છે. એમ ભાવી અંગે કઈ અગમચેતી રાખું', કઈ ભસ્મા, ટાનિક દવા લઉં, પાક ખાઉ, વસાણાં ખાઉ.' વગેરે ગડમથલ ચાલતી હોય એ વેદના-અસંચાગનું પ્રણિધાનરૂપ આત ધ્યાન છે.
૩૦
પ્ર૦—વેદના પણ એક અનિષ્ટ જ છે, તે એના વિયેગ કે અસંચાગનું ધ્યાન તે પહેલા પ્રકારમાં આવી જાય. પછી ખીજા પ્રકારમાં શી વિશેષતા ?
ઉ—પહેલામાં કેટલીય વાર અનિષ્ટના નિવારક ઉપાય નથી જણાતા; દા. ત. પાડેાશી અક્કરમી મન્યેા છે, દીકરા સ્વચ્છંદ અને ઉદ્ધૃત પાકળ્યો છે, પેાતાનુ શરીર કે અંગ કૂખડું મળ્યું છે વગેરેમાં ઉપાય નથી દેખાતે, છતાં એની અરુચિથી. આ ધ્યાન ચાલે છે કે આ કથાં મળ્યું? કેટલું દુઃખદ ?' ઇત્યાદિ. ત્યારે ખીજા પ્રકારમાં વૈદ્ય—દવા— પથ્યાદિ પ્રતિકાર-ઉપાય મળે છે. તે આ ચિકિત્સા 'ગેની વ્યાકુળતાઓને લઈને આ ધ્યાન થયા કરે છે. આ વિશેષતા છે. આટલી ખીજા પ્રકારની વાત થઈ.
૩. આત ધ્યાન : ષ્ટિ સચાગ-અવિયેાગાનુખ ધી
હવે આત ધ્યાનના ત્રીજો પ્રકાર કહે છે.