________________
३०४
બનશતક દેવતા એવી કઈ અનુકૂળ પ્રતિકૂળ ઈદ્રજાળ રચે તે પણ એમાં જરા ય મુંઝાય નહિ. આ “અસંમેહ” લિંગ.
(૩) વિવેકા–શુકલધ્યાની પિતાના આત્માને દેહથી તદ્દન જુદે જુએ છે. એટલે જ દેહ પરના માન-અપમાન આક્રોશવધ વગેરે પરી સહાદિને પિતાની ઉપરના તરીકે સમજતા જ નથી, પછી પિતાને એનાથી મને દુઃખ શાનું? કે એમાં મન લઈ જઇ ધ્યાનભંગ કરવાનું ક્યાં રહે? દેહની જેમ સર્વસયેગેને પણ પિતાનાથી તદ્દન જુદા જ જુએ છે, એટલે એના હિસાબે પણ મનને ધ્યાનમાંથી ચલિત થવાનું હોતું નથી. ગજસુકુમાળ મુનિના માથે સોમિલ સસરાએ માટીની પાળ કરી ધખધખતા અંગારા મૂક્યા; પણ મહામુનિએ પહેલેથી જ એ હિસાબ રાખે કે બળે છે (શરીર-માથું) તે મારું નથી, ને મારું છે (જ્ઞાન-દર્શન-ચારિત્ર) તે બળતું નથી.” આ જ હિસાબ પર, ક્રોધે ભરાઈપિતાને બાળવાનું કામ કરનારા સેમિલને સંગ પણ પિતાનાથી તદ્દન જુદે માળે, યાને પિતાના જ્ઞાનાદિસંપન્ન આત્માને એની સાથે કશી લેવા-દેવા નહિ, એ સાગ પિતાને કશું બગાડનાર નહિ, એમ માન્યું, જે દવાન લાગ્યું એમાં ભંગ થવાને કોઈ અવકાશ નહિ રહે. એથી એ ધ્યાન પર કેવળજ્ઞાન લીધું અને ત્યાં જ બાકીના બે શુકલધ્યાન શૈલેશી કરી સર્વ કર્મ ખપાવીને મેસ પામ્યા. આ “વિવેક' લિંગ. . (૪) સુત્સર્ગ–ગુફલધ્યાનીની પરિચાયક એક વિશેષતા આ, કે એ શરીર અને ઉપધિ તરફ તદ્દન નિઃસંગ બની એને સર્વથા “સુત્સર્ગ' યાને ત્યાગ કરે. “વિવેકમાં શરીરાદિ તદ્દન