________________
૧૧૬
ધ્યાનશતક
સાધનાઓમાં આગેકૂચ થાય છે. બેટો ભય રાખી એવાં સર્વને કેમ જ હણાય ?' આમ વિચારી નિર્ભયતા કેળવાય. ત્યારે આત્માની ઉન્નતિ અંગેના ભય પૈકી (૧) પહેલા વિનને ભય ટાળવા માટે વિદ્ધનાં કારણ રેકવાનાં. દા. ત. પ્રવાસીને ત્રણ પ્રકારના વિદ્ધ આવે, ૧. કાંટા નડે, ૨. તાવ આદિ આવે, ૩. દિશાભ્રમ થાય. ત્યાં (૧) પગરખાંથી કાંટા ન વાગે તેથી કાંટા વાગવાના કારણે મુસાફરી ન અટકે. એમ (૨) આહાર-વિહાર પર અંકુશ રાખે, એટલે તાવ વગેરે રોગ ન ઊઠે. એમ (૩)
મિ કે ચેકસ પ્રકારના નિશાનની સમજ હોય તે દિશામેહ ન થાય. બસ ધર્મ સાધના કરતાં એ મેક્ષમાર્ગના પ્રવાસમાં આ રીતે (૧) કાંટા જેવા વિદન એટલે ભૂખ-તરસ, ટાઢ-તડકે, આક્રોશ-સત્કાર વગેર પરીસહ ઊભા થવાને સંભવ છે; પરંતુ પહેલેથી જ પરિસહાને સમતાથી વેઠવાને અભ્યાસ પાડો હોય, એના પર તાત્ત્વિક વિચારણા ચેકસ કરી રાખી પ્રસંગે એને ઉપયોગ કર્યા કર્યો હોય, તે એ ભૂખ વગેરેથી સાધના અટકે નહિ. એમ (૨) હિત-મિત આહાર-વિહાર હોય, તે તાવ વગેરે રોગના વિન નડે નહિ. ત્યારે, (૩) સાધનાને તાત્વિક રીતે સમજી રાખી હાય, તેમજ સર્વજ્ઞવચન પર અગાધ શ્રદ્ધા કેળવી રાખી હોય તે પછી ત્રીજા દિશામહ-વિદન જેવું અતિમહાવિન ન નડે. મતિમોહ ઊઠવા જાય કે તરત પેલી તાત્વિક સમજ અને સર્વ– જ્ઞશ્રદ્ધા એને ઉડાવી દે. આ રીતે ત્રણે પ્રકારનાં વિદ્ધની સામે ખાસ પ્રતિકાર થઈ ગયે હેય પછી વિદ્ધને ભય રાખવાનું કારણ શું? એમ વિચારી નિર્ભયતા કેળવવાની.